SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ૦ આ ગ્રંથના સપાદક પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સાહેબના મિતાક્ષરી પરિચય: જન્મ : વિ. સં. ૨૦૧૦ ના માગસર વદ ૨ મગળવાર તા. ૨૩–૧૨–૧૯૫૩ ના વહેલી પરોઢ કચ્છ-માંડવી તાલુકાના નવાવાસ (દુર્ગાપુર) ગામમાં રતનશી ટેાકરશી સાવલાના ધમ નિષ્ઠ પત્ની શ્રીમતી પ્રેમકુવરખાઇની કુક્ષીએથી કિશારકુમારના જન્મ થયેલ. દીક્ષા : સ. ૨૦૨૬ ના કા. વ. ૧૩ શનિવાર તા. ૭-૧૨-૧૯૬૯ ના શુભ દિવસે કચ્છ ભુજપુર મુકામે અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના પુનિત હસ્તે તેઓશ્રીના શિષ્યરત્ન તરીકે દીક્ષા લીધી. અને સ. ૨૦૨૬ ના પોષ વદ ૧, તા. ૨૩-૧-૧૯૭૦ ના નાના આસ ́બી (કચ્છ) મુકામે વડી ઢીક્ષા થઇ. અભ્યાસ: વ્યવહારિક કચ્છ રાયણ અને નવાવાસમાં ગુજરાતી ૫ ધેારણ. સ. ૨૦૨૧ થી ૨૦૨૫ એમ પાંચ વરસ સુધી શ્રી આય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ (મેરાઉ) માં રહી સસ્કૃત, અંગ્રેજી અને હિંદીની ઉચ્ચ પરીક્ષાએમાં ઉત્તીણ થયા. સંસ્કૃત સાહિત્યરત્ન, સાહિત્યશાસ્ત્રી (F. Y.) (B. A. સમકક્ષ) પરીક્ષાઓ આપી. ધાર્મિકમાં અથ સહિત=પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, છ કમ ગ્રંથ, તત્ત્વાથસૂત્ર, સંખેધ સપ્તતિકા, વીતરાગ સ્તંત્ર, યોગશાસ્ત્ર (૪ પ્રકાશ), વૈરાગ્યશતક વિગેરે તથા સિદ્ધહેમ વ્યાકરણ, પ્રાકૃત, ન્યાય, છંદ, દશન, કેટલાક આગમ ચરિત્રાદિનું વાંચન વિ. સુંદર અભ્યાસ કર્યાં, સાહિત્ય : સ`શાધન-સ'પાદન-લેખન અને સ ંરક્ષણુ: સં. ૨૦૨૮ થી “ પરભવનું ભાતું” પુસ્તકરૂપે પ્રારભાયેલ વિવિધ સાહિત્યનું સ`પાદન, સ શેાધન અને લેખન કરાયેલ પુસ્તકાનેા આંક ૫૦ જેટલેા થવા જાય છે. અનેક પુસ્તકાનુ વાંચન, અનેક સ્થળેાની પ્રાચીન હસ્તલિખિત પ્રતનુ નિરીક્ષણ અને વ્યવસ્થિત લીસ્ટ (નેાંધ) કરી સરક્ષણ, પ્રેરણા અને માર્ગદર્શન : દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈનધામિક જ્ઞાનસત્રને પ્રારંભ, પ્રથમ સમુહ વરસીતપ પારણા મહેાત્સવ, ૧૦૮ છેડનુ ભવ્ય ઉજમણું, શ્રી આય-જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આય -ગુણ-સાધમિક ક્રૂડ, શ્રી ગૌતમનીતિ-ગુણસાગરસૂરિ જૈન મેઘ સસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદ્રિ ચિત્કષ (જ્ઞાનભંડાર), પાંચેક જ્ઞાન ભ’ડારા, ગુણભારતી (માસિક) પ્રકાશન ચે. ટ્રસ્ટ, કચ્છ પશુરક્ષા સમિતિ, સૂરિપદ રજત મહાત્સવ અને ૩૬ છેડનુ* ઉજમણુ, ૪૦ જૈન ચિત્રપટ્ટોનુ* પ્રદર્શન (સ. ૨૦૩૩માં), આય સસ્કૃતિના ૩૬ ચિત્રાનું પ્રદશને સ’. ૨૦૩૮), જગડુશા નગર અચલગચ્છ ઉપાશ્રય, શ્રી આય રક્ષિત જૈન યુવક પરિષદ વિ. શ્રી અખિલ કચ્છ જીવદયા દૈન્દ્ર, શ્રી પશુ રક્ષા સમિતિ વિ. ને માર્ગદર્શન. મહેત્સવાદિમાં ઉપસ્થિતિ અને નિશ્રા : સ. ૨૦૨૬ થી પૂ. અચલગચ્છાધિપતિ ગુરુદેવની નિશ્રાસહ તેએશ્રી નાના રતડીઆ, નાના આસ’બીઆ, દેવપુર, ચુનડી, જખૌ, નલી, તેરા, ભૂજ, ખાડમેર (રાજ.) કલિકુડ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy