SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] , Jededosto dosestestes sesteste de des de destedeste de destedade de dedostesteeseedede destestosteste destosteste de stastedodesestedes de desde dade ૪૨ ૪૩ આવશ્યક ટીપણ કહઉ, ચૂરણિ નિશીથા; ચુથ-છઠ આઠમ અકરણ ઈમ, કહિઉ' ગીયહા. છતી શક્તિ જે તપ ન કરઈ, દેવગુરુ ન વદઈ; તે મૂરખ મતિહીણુ સહી, આગમ તે નિંદાઈ. લહુઆ ગુરુ આલેયણા, આવઈ તેહ દંડા; જે પાલઈ જિનઆણા, સુખ તિસ હુઈ અબડા. લહુ આયણ દંડ, હુઈ તસ ચુપુરિમઢિ, ગુણ્ય આંબિલ ચાર, બાધિ આવઈ તિહ. ચારી શિખ્યાવ્રત ભેદ ચલ્યા, પચખાણ નિજજુત્તિ; હુઈ બહુત લાભ તિસ સહી, પાલું (પ્રેમ) તિરુત્તિ. સામાઈય દેસાવગાસિક, દિન દિન પ્રતિ લીજઈ; આવશ્યક વડી વૃત્તિ કહિઉં, તેહ વા પરિકી જઈ. પિસહ વ્રત અતિથિ સંવિભાગ એ પર ચિંકરણા; જિમ ભાખ્યા અરિહંત દેવ, તું હી ચિત્તધરણા. પિસહવ્રત અતિથિસંવિભાગ વિણ પરવિ વરયા; આગમવચન ન માનઈ એ, આપણું મત ગરજયા. ચલવલુ મુહપત્તિ નવિ કહિઉ, એ શ્રાવક અધિકાર; નિશીથે છેદ બીજે ઉદ્દેશિ, તિહાં ચલઈ વિચારા. ચૂરણિ નિશીથ અઉર બૃહત્ કલ્પ તેની અઉર વિરત્તિ; પિંડનિર્યુક્તિ વૃત્તિ સહિત, કહી ભગવંતિ. દશાશ્રુતબંધ વૃત્તિ સહિત, કલ્પણ વડી ભાખિ; મહાનિશી થઈ વારિઉ એ, દશસૂત્ર સાખિ. યારી સામી ભેદ ચાલ્યા, છ ઠામ વિચાર પિંડ નિજત્ત વૃત્તિ સહિત, અરિ ભાખિ વિહાર. વિહારવૃત્તિ અઉર પિંડવિશુદ્ધિ, વૃત્તિ સંજુગતિ, જિણવર વચન તહત્તિ કરું એ, પાલું રિહું ગુનિ. ચિહન મિલઈ, પ્રવચન મિલઈ, તે સાહુ કહીઈ; ચિહુન નહીં પ્રવચન મિલઈ, તે શ્રાવક સહી એ. પ૫ DODE શ્રી આર્ય કથા એલસમૃતિગ્રંથ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy