________________
homewood movie songs download saffelhofered sefolfed tomatoesle of diffewા
ચૂરણ નિશીથ ઈગ્યાર ચઈ, વરતિ યોગશાસ્ત્ર ગ્રંથા; ત્રીજઈ પ્રકાશી ચિહુપબ્ધિ પોસ, કહિયા પરમાથ. ૨૮ ઉપદેશ ચિંતામણિ તિહાં કહિયા એ, પાલું વ્રત નિરતી; મણુય જનમ સફલું કરું એ, ટાલું મન બ્રાંતિ. ૨૯ એતલઈ ઠામઈ જાણીઈ એ, તેહની વલી વિરતિ, ચુપથ્વી પોસહ પાલું, ભાંજઈ કર્મ કરતી. ૩૦ અઢાર ઠામિ જાણુઈ એ, શ્રાવક સામાઈયં; જતિ પડિકામણું તે કહિઉ, એ ભાખિઉં જિણાઈ. આવશ્યક નિર્યુક્તિ કહ્યા, તેની બહુ વિરતિ, આવશ્યક ચૂરણિ કહ્યા એ, ટાલું મન ભ્રાંતિ. ઉત્તરાધ્યયન સૂત્ર વિરતિ, શ્રીઠાણ અંગિ; સમવાય-અંગિ, વિવાહ પન્નતિ, ઉપાદશગિ. સૂત્રવિરતિ ઉપાંગિ, ઉવાઈ, શ્રત દશ બંધા; સામાઈય સમઠા(ઈ) કરું એ, સુઈ કર્મબંધા. પંચાસી અતિચાર કહ્યાં, ઉપાસગ-દસંગિક તાસ વતી કહ્યા એ વિચાર, અરિ શ્રી આવશ્યકહિ.
ગશાસ્ત્ર ત્રીજઈ પ્રકાશી, કહ્યા હેમાચારિજ; આવશ્યક બિહુ વ્રતિ કહ્યા, હીઈ અવધારિજ. કહી વડી વતિ હરિભદ્રસૂરિ, લઘુ તિલકાચારિજ, ઉપદેશ ચિંતામણિ તિહાં કહ્યા એ, માનુ ભવાચારજ. સાતમે આગમે જાણીઈ એ, અતિચાર પંચાસી; જે ટાલઈ નિત દોષ એહ, કમ હેઈ વિનાશી. સમવાયંગિ સુત્રવિરતિ, ઈગ્યારહ સમાધિ સાવા-પડિમા ઈગ્યાર ભેદ, ભાખ્યા જિણાઈ. પિસહ ઉપવાસ નિરતા કરઈ એ, ચિહુ પવિ પાલઈ
અતિચાર આશાતના એ, આશ્રવ બહુ ટાઈ. ચુથ તપ આઠમી કરઈ એ, પુનિમ અમાવસ ચુથમ; ગુમાસઈ છઠમ કરઈ, સંવછરી આઠમ. ૪૧
જ શાં આર્ય કયાાતમ સ્મૃતિ ગ્રંથ 2DS.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org