________________
[33]p44b44h the show his bad
ખાલ દીક્ષાથી રાષ્ટ્રનું કલ્યાણ :
જે કોઇ સમાજસેવકે કે નાગરિકે યા રાષ્ટ્રના કે જાહેર સામુદાયિક કલ્યાણ માટે ઉત્સુક હાય, તેને ખાલદીક્ષાના હિમાયતી બનવું જ જોઇએ. આજે મદ્યપાન ખૂને, આપઘાત અને ગુનાઓ તેમ જ દુરાચારો વધી રહ્યા છે અને તેને અટકાવવા સરકારને પારવાર મુશ્કેલી પડે છે. અને તે કાય માટે પાલિસા, કર્યાં, જેલે ઇત્યાદિ પાછળ કેટલા ખચ થતા હોય છે ? આ મુશ્કેલીમાંથી ખચવું હોય તે સમાજવ્યસ્થા અને રાષ્ટ્રના હિત માટે માલદીક્ષિતા ખૂબ જ ઉપયાગી પુરવાર થાય છે. કારણ કે માલવયમાં તેવો અનિષ્ટાથી તે દૂર રહેશે અને ભાવિમાં અનેકાને તેઓ સાચા સુખને સન્માર્ગ દેખાડનાર ધર્માંપદેશકેા થશે. તેએ ધર્માંપદેશ દ્વારા ભાવનાએમાં પરિવતન લાવી ગુનાએ અટકાવી શકે છે, એટલું જ નિહ પણ ાતાના હૃદયમાં ઉત્તમ ગુણાનું આરોપણ કરી સમાજને સ્વર્ગના સુખા અપાવી શકે છે. દેશી સુવ્યવસ્થામાં ઋષિઓનું કાય ઉપાડી લેનાર આ દીક્ષિતાનેા માટે હિસ્સા છે, એ ભૂલવું ન જોઈએ. આ બાબતમાં ગુજરાતમાં વિ. સ. ૧૨૩૦ માં અંત પામતા કુમારપાળ રાજાના શાસનકાળ યાદ કરવા જેવા છે. તે સમયના પ્રજાના સુખમાં હેમચંદ્રાચાય જેએ આઠ વર્ષે દીક્ષિત થયેલા હતા, તેમના ફાળા નાનેસને ન ગણી શકાય. આવાં અનેક દૃષ્ટાંતા ઈતિહાસમાં છે.
દીક્ષાએ તે। સમજપૂર્વક જ લેવાતી કે અપાતી હાય છે. પણુ માનેા કે, એછી સમજથી લેવાઈ તા સાધુજીવન જ એવી વસ્તુ છે કે, એ માગે સાધકમુનિ આગળ વધતા જાય અને જ્ઞાન અને સમજ મેળવતા જાય. આ રીતે દીક્ષા લઈ અપૂજ જીવે જ્ઞાનઘ્યાનના બળે મહાયેાગી બન્યાના પણ અનેક દાખલાએ જૈન શ્રમણ સસ્થાના ઇતિહાસમાં ઉજ્વલ અક્ષરોથી ઝળહળે છે. તાપય એટલેા જ છે કે, ત્રતા અને મહાત્રતા અમૃત છે. એછી બુદ્ધિવાળા પણ શ્રદ્ધાભક્તિવાળા માણસ એથી ઉત્તમ જીવન
પ્રાપ્ત કરી શકે છે, એમાં શંકા નથી.
tasta stadtastada dasastadastada ste stade
દીક્ષા વિરોધ સિવાય કરવા જેવુ' કરે ને ?
ખાળવયમાં લેવાયેલી દીક્ષા ચારિત્રનિર્માણમાં ખૂબ જ સહાયક છે, કેમ કે, ખચપણથી સંયમ લેવાને કારણે ઇંદ્રિયા પર સહજ કાણુ, ગુરુજનેાના નિગ્રહનું ઉત્તમ ફળ, અને શાસ્ત્રમર્યાદાનું પાલન સહજ બને છે. આનાથી આગળ જતાં મુનિ સયમમાગ માં સ્થિર ખની રહે છે. દીક્ષાના પ્રભાવથી તે કૌતુકે અને તેવાં નિમિ-તામાંથી પણ બચી જાય છે. સહજ નિયમપાલન અને બ્રહ્મચય થી મળવાન અનેલે સાધુ સંયમમાં સહેજે સ્થિર થાય છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org