SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ Tojnaoffendedoroshooe de deshootishhiteshdodendshashes સંબર સૂઅર લાષ, રાવ કરઈ નિજ ભાષિ; પૂચ્છિઉં કારણ એ, કઈ અર્ધારણ એ. પસુ મરિસિઈ' પ્રભુ! આજ, ગરૂઉ ગરવ કાજ, તિણિ સિવિ દલવલ એ, બાંધિયાં વલવલઈ એ; ઈમ સંભલીય વિચાર, ચિંતઈ નેમિકુમાર, દુઃખ ભંડારૂ એ, ધીમુ સંસારૂ એ. વાર્તા सारंगानं श्रुत्वा विलोक्य सारंगलोचनां च वशां ।। सारंगाः सारंगा इवाप्तरंगा नराः पशवः ॥ ६१ ॥ રાસુ પસૂઅ-નાડ જવ જિણવરિ દીઠઉ, તઉ વીવાહ હુઉ અનિઠ, બઈઠ6 મનિ વઈરાગ તુ, જિન જિન. મોહ-જાતિ કિમ માનવ પડિયા ? દાનવ દેવ કુસુમસરિ નડીયા, જડીયા વિષયઈ સરાગ તુ જિન જિન. [ રાગ-સાગરિ જગ સહુ ધંધલિય, હરિહર બ્રહ્મ મણિ પણિ રાલય, રોલીય જીવ સંસાર તુ, જિન જિન. રૂલઈ જીવ રીવ કરતાં, નરય-તિરિય-નર મજઝ ફરંતાં, વિણ અરિહંત વિચાર તુ, જિન જિન. ] નારિ–પાસિ પડિયા સંસારી, મણુએ જનમફલ મૂકઈ હારી, હારિ નારિહિં રાચંતિ તુ, જિન જિન. એક ન જાગઈ સદ્ગુરુવયણે, જીવ ન પેખઈ અંતર-નયણે, મણિ મેહિ રાચંતિ તુ, જિન જિન. જોગ જુગતિ જોઈ જોગેસર, પરમ બ્રહિ લાગઉ અલસર, ધિગુ સંસાર અસા તુ, જિન જિન. ઈમ ભણી પશુ-બંધન સવિ ટાલી, નિય ગઈદુ પહ વેગિ વાલી, વલીઉ નેમિકુમાર તુ, જિન જિન. - ૬૪ ફાગ વલિઉ નેમિકુમાર તુ, માર-નિવારણ જામ; રાજીમતી અતિ આકુલી, ઢલિય ધરાતલિ તા. ૨૫ શ્રી આર્ય કkયાણા ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy