________________
e
asandesaagamdevelousehood.dodafonsodiffered hoddashashrimahooooo૩૧ી
કાને કુંડલ ઝલકઈ, જિમ સસિ રવિ–મંડલ, મંડલઈ સવિધ જેવઈ રે; ઉરિવરિ હારૂ, સિરિ વરિ મણિમુકુટ, કટક કંકણ કરિ સેહઈ છે. પ૧
અટેક સહઈ સિરિવરિ છત્ર, આગલિ નાચઈ પાત્ર, બે પાસઈ ચામરૂ એ, ઢલઈ મનેહરૂ એ; બહિન ઊતારઈ લૂણ, સ્વામી સાચ સલૂણ, પૂકિઈ ધુલહી એ, ગાઈ ધુઉલ હી એ. ૫૨ આવિ અમરહું રાઉ, વલિઉ વલિઉ નિસાણે ધાઉ, રાજા વાસુગિ એ, આવિઉ આસુગિ એ; ગ્રહ તારા રવિ ચંદ, આવઈ અસર વંદ, આણંદિઉં મન એ, મિલિઉં ત્રિભુવનુ એ. ૫૩
ફાગુ ત્રિભુવનપતિ ચાલઈ પરિણવા પરિણવા ઉચ્છવ હુતિ, સાથિઈ તરલ તુરંગમ, રંગ મત્તગજ દંતિ. ૫૪ પ્રભુ પ્રતિ આલવઈ તુંબરૂ, તુંબરૂં રંજે ચિત્ત, જિણિ વચિ કોકિલ નારદ, નારદ ગાઈ ગીત. ૫૫
પાડ્યું (શાર્ક ૦) गीत गायति किंनरी सुमधुरं वीणालया भारती, गन्धर्वाः श्रुतिधारिणः सुरपते रंभा नरी नृत्यति ॥ भंभाभेरिमृदंगझलरिखो व्योमांगणं गाहते, नेमि वीक्ष्य वदन्ति पौरवनिता 'धन्येति राजीमती' ॥५६॥
રાસ રાજીમતિ મુખિ બઈડીઅ વલ્લભ, વલલભ જોઈ વિસાલિ રે; વર આવંતુ ચડીય અવકઈ, લેક તે માલિ અટાલિ રૂ. ૫૭ ઈદ્ર ચંદ્ર સુર કિનર આગલિ, આગલિ હરિ ગોવિંદ રે, તોરણિ બારી મહ્તુ નેમિ જિન, જન-મનિ અતિ આણંદ રે. ૫૮
અઢી જન–મનિ અતિ આણંદ, પસૂઅ-વાડી આકંદ, હરિ હરિણલી એ, પ્રભુ-શ્રવણે કૃતિ ગિલી એક
મી શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org