SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ નtode . p dal... hgh. xls.........મને... testoboose else to સેરઠ મંડલિ દ્વારિકા થાપિય, આપિય અમરહ રાઈ રે, રાજ કરઈ તિહાં દેવ નારાયણ, રાય નમઈ તસુ પાય રે. ૧૯ જણઈ હેલાં જીત ભૂજબલિ, રામરથ રાય જરાસિંધ રે; સેલ સહસ રમઈ ગિહિં રમણી, રમણીય રૂ૫ સુબંધ રે. ૨૦ અદૈઉ બંધવ નેમિકુમાર, રૂપ તણઉ ભંડાર, બાલબ્રહ્મચારી એ, ન રૂચ નારી એ; સારંગ ધનુષ ધરેવિ, સ્વામી શંખુ પૂરેવિ, પાડિયા પહરિ એ, મનિ ચમકિઉ હરિ એ. ૨૧ હરિ ઉપરોધિઈ નેમિ, તસુ ભુજ વાલિઉ ખેમિ, સુર નર સવિ મિલી એ, જઈ મન રેલી એ; હેલાં હલાવી બહિ, હરિ હીડલઈ નાહ, મલ્લા ખાડઈ એ, બલ દેખાડઈ એ. - ૨૨ ફાગુ બેલ દેખીય યદીય દેવા, સુર ભાસુર ખેચર વૃંદ જય જયકાર તે ઊચ્ચરઇ, ધરઈ તિ મનિ આણંદ. ૨૩ - દંઠ મેરુ મહીધર ધરણી, કરઈ જે સિરિછત્ર તે જ જિણઈ ગદાધર, પારસી કુણુ ચિત્ર ? : चित्रीयमाणास्ते सर्वे सिद्धगन्धर्वखेचराः ।। हर्षात् पुष्पाणि वर्षन्तो जगुर्नमिभुजावलं ॥ २५ ॥ રાસુ ભુજબલ દેખીય મનિ ચિંતાવિય, આવિય નિજ આવાસિ રે; બલભદ્ર તેડીય બલઈ સારંગધર, “મ રહિસિ નેમિ વીસાસિ રે. ૨૬ જ આપણાઈ જગુએ વંચિઉં, સંચિઉં રાજ અપાર રે; કીડી તેતર ન્યાય કરેસિઈ, લેસિઈ નેમિકુમાર રે. ર૭ ૨૪ એ શ્રી આર્ય કરયાણાગોમસ્મૃતિગ્રંથ ક@DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy