SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ T૧૪Jeetest sode dessessessoriassessessionshipodemodeleasesoftwares श्लोक गिरनारगिरेमोलौ नत्वा ये नेमिनं जिन । पातकं क्षालयन्ति स्वं धन्यास्ते धतसंमदाः ॥ १० ॥ સમુદ્રવિજય સિવાદેવી ૨, નંદન ચંદનભાસ રે અતુલ મહાબલ અકલ પરમ પર, પરમેસર પૂરઈ આસ રે. ૧૧ પૂનિય શશિ જિમ સહજિ મહર, હરઈ મોહ અંધકાર રે; નિસુણઉ નિર્મલ ભાવિ ભાવિકજન, જિનવર નવ અવતાર રે. ૧૨ અઢેલું પ્રભુ પહિલઈ અવતારિ, ધન ભૂપતિ અવધારિ, ધન ધન ધનવતી એ, તસુ વાસંગિ સતી એ ભવિ બીજઈ સૌધર્મો, ત્રીજઈ નિરમલ કર્મિ, ચિત્રગતિ વિદ્યાધરુ એ, રતનવતી વરુ એ. ૧૩ ચઉથઈ સુર માહિંદિ, પંચમ ભવિ હરિ નંદિ, સુત અપરાજિતુ એ, પ્રિયમતિ સંગતુ એ; પ્રભુ છઠ્ઠઈ અવતાર, આરણ સુરવર સાર, સાતમાં દંપતી એ, શંખ યશોમતી એ. ૧૪ ભવિ આઠમઈ વખાણિ, અપરાજિતિ સુવિમાણિ, નવમઈ નવ પરિ એ, નગર સૂરીપુરિ એ; સમુદ્રવિજય સુનરિંદ, કુલિ જાયઉ જિણચંદ, શિવાદેવિ જનની એ, ઉત્સવ ત્રિભુવનિ એ. ૧૫ ત્રિભુવન માહિ મહેત્સવ, અવનીય અતિ આનંદ, યાદવવંસિ સુહાવીઉં, બાવીસમઉ જિદિ . ૧૮ ઈણિ અવસરિ મથુરાં પુરિ, અવતરિઉ દેવ મુરારિ; જીણુઈ કંસ વિશ્ર્વસિય, કેસિય કીધ ઉવારિ. ૧૭ સ્ટોક્સ: चरितं वैष्णवं श्रवा जरासिंधेऽस्थ कोपने । गता यादवभूपालाः सर्वे सौराष्ट्रमण्डलं ॥ १८ ॥ ગ્રાઆર્ય કાયાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy