SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ [31] feedless of fessodes off s.s effects of shoots sess—a se d.. Molesafe. ! વાળા પ્રબંધને વાવિલાસ એટલે બેસીને વિલાસ એવું નામ આપે છે. આ ગદ્ય ચરિત સંબંધી નડિયાદની પ્રથમની પરિષદ માટે શ્રીયુત પ્રદલાદજીએ એક નિબંધ લખ્યો હતો, તે “જેન યુગ' માસિકમાં પ્રકટ થઈ ગયું છે. વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતી ગદ્યનો નમૂનો પૂરો પાડનાર માણિકયસુંદરસૂરિનું ગુજરાતી કાવ્ય સદભાગ્યે મળી આવ્યું છે, જે તે જ સદીના ગુજરાતી પદ્યને અવિકલ સુંદર નમૂનો પૂરો પાડે છે. ગુજરાતી કાવ્યમાં ઘણા વખતથી આદિ કવિ તરીકે લેખાયેલા સં. ૧૫૧૨ માં થયેલ ગણાતા નરસિંહ મહેતાની પૂર્વે, આ માણિકયસુંદર અને તેમના ગુરુભાઈ જયશેખરસુરિ થયેલા છે, કે જે પૈકી જયશેખરરિએ પણ પિતાના સમયની ગુજરાતીમાં “પ્રબંધચિંતામણિ (ત્રિભુવનદીપક પ્રબંધ – સંપાદક : પંડિત લાલચંદ ) નામનું કાવ્ય રચ્યું છે, કે જે ઉક્ત સાલરશિરામણી કેશવલાલભાઈએ પિતાના “ પ્રાચીન ગૂજર કાવ્ય” માં પૃ. ૯૬ થી ૧૪૪ માં પ્રકટ કર્યું છે અને તેની પ્રસ્તાવનામાં ખૂબ પ્રશંસ્યું છે. માણિક સુંદરરિનું આ કાવ્ય શ્રી નેમીશ્વરચરિત ફાગબંધ મને રંજક, હૃદયસ્પર્શી અને મંજુલ પદાવલિયુક્ત છે, અને તેમાં જુદા જુદા છંદો છે. આ કાવ્યનું સંશોધન કરવામાં, મળેલી ત્રણ પ્રતોને ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલી પ્રત મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટીમાં આવેલ ડોકટર ભાઈદાજી ( B. D. ) ને સંગ્રહ છે, તેમાંના નં. ૧૬૦-૩ ની પ્રત – જે પરથી ૩૦ - ૮-૩૦ ને રાજ મેં નકલ કરી લીધી હતી. પછી પાટણના ફાફલીયાવાડાના ભંડારમાંના દાબડા નં. ૮૩, પ્રત નં ૧૫૬ની બે પાનાની પ્રત પરથી તેને તા. ૧૬-૫-૩૧ ના રોજ સરખાવી લીધી અને પછી ત્રીજી પ્રત શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી મળી, તે પણ જોઈ ગયો અને આ લખતી વખતે સામે જ રાખી છે. આ પ્રતની પૂપિકાએ આ કાવ્યને અંતે મૂકેલી છે. ] રીએ તો સીઆર્ય કયાગૌસ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy