________________
Goooooon)
શ્રી માણિક્યસુંદરસુરિ કૃત નેમીશ્વર ચરિત ફાગબંધ [ સં. ૧૮૭૮ ના અરસામાં રચાયેલું કાવ્ય] સંશાધક : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ B. A, LL.B.
[ વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં વિધિપક્ષ-અંચલગરછની ૫૭ મી પાટે થયેલા મેતુંગરિના બે શાખાચાર્ય નામે જયશેખરસૂરિ અને મણિ કયસુંદરસૂરિ ૧ પૈકી બીજાએ આ કાવ્ય રચ્યું છે. ]
જયશેખરસૂરિએ “પ્રબંધચિંતામણિ,” “ઉપદેશચિંતામણિ' આદિ ગ્રંથ રચ્યા છે. ( જુઓ. મારે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” ફકરો : ૬ ૫૦ ) જ્યારે પ્રસ્તુત માણિક્યસુંદરસૂરિએ ચતુઃ પર્વચપૂ, શ્રીધર ચરિત્ર ( સં. ૧૪૬ ૩ માં ), ધર્મદત્તસ્થાનક, શકરાજ કથા, મલયસુન્દરી કથા, સંવિભાગવત કથા, સત્તરભેદી પૂજા ઉપર ગુણવર્માચરિત્ર ( સં. ૧૪૮૩ માં ) વગેરે સંસ્કૃતમાં કથા-ગ્રંથે રહ્યા છે. ગુજરાતી ભાષામાં ગદ્યમાં પૃથ્વીચંદ્રચરિત્ર અને પદ્યમાં આ કાવ્ય રચેલ છે. [ જુઓ મારો ઉક્ત ગ્રંથ, ફકરા : ૬૮૧૨ )
ઉપર્યુક્ત ગુજરાતી ગદ્યમાં વીચંદ્ર ચરિત્રના સંબંધે પ્રસિદ્ધ સાક્ષરવર્ય શ્રી દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પિતાના “ પ્રાચીન ગુજર કાવ્ય” ની પ્રસ્તાવનામાં પૃષ્ઠ ૩૮-૩૯ માં જણાવે છે કે, “
માસુંદરસૂરિએ જુની ગુજરાતીમાં ગદ્યાત્મક પૃવીચંદ્ર ચરિત્ર સંવત ૧૫૭૮ માં ( ? આ સંવત પ્રાય: મુદ્રણદોષને લઈને બેઠો છે. ખરી રીતે ૧૪૭૮ માં જોઈએ. કારણ કે તે ગાયકવાડ ઓરિયેન્ટલ સીરીઝ નં. ૧૩ ના - પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ' ના પૃ. ૯૩ થી ૧૩૦ માં છપાયું છે, ત્યાં અંતે “સંવત ૧૪૭૮ वर्ष श्रावण मदि , स्त्री पृथ्वीचंद्रचरित्रं पवित्र पुरुपत्तने निमित समर्थितम्' सभ २५५ છપાયું છે અને તેમનો જીવનકાળ પણ તે જ સમયમાં છે. (જુઓ. મારો ગ્રંથ “પ્રાચીન ગુર્જર કવિઓ' ભાગ બીજે, પૃ. ૭૭૨ ) રચ્યું છે. અટલરને, રૂપના, માત્રાના, લયના બંધનથી મુક્ત છતાં તેમાં લેવાતી છૂટ ભાગવતું પ્રાસયુક્ત ગધ, તે બેલી. ભાણિસુંદર બોલી. ૧. માણિક્યશેખરસરિ નામક આચાર્ય પણ અંચલગચ્છમાં થઈ ગયા છે. તેમણે જૈન
આગ ઉપર દીપિકાઓ રચેલ છે. તે માણિ ક્યસુંદરસૂરિથી ભિન્ન છે.
નામ શ્રી આર્ય કયાઘગતHસ્મૃતિગ્રંથ
છS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org