________________
98
2
@
@
@
@
@
@
@
@
@
@
$ વીતતે ગયે તેમ વિશિષ્ટ નૂતન લેખ સામગ્રી પણ પ્રાપ્ત થતી આવી. મુશકેલીભરી પસંદગીમાં ઈ પણ શકય તેટલા લેખેનો આ ગ્રંથમાં સમાવેશ કરી લેવાય છે. આમ છતાં હજી છેલ્લે છેલ્લે $ છે પણ ઘણાં વિદ્વાનોએ ખાસ પાઠવેલ સુંદર લેખે પ્રાપ્ત થયા છે. જે આ ગ્રંથમાં પ્રકાશિત કરવા અશકય બન્યા છે.
આભાર દર્શન આ ગ્રંથની શરૂથી અંત સુધીના કાર્યમાં મારી જીવન નૈયાના સુકાની વાત્સલ્યમૂતિ, ઉગ્રતપસ્વી, અચલગચ્છાધિપતિ પૂ. પાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહા
રાજા સાહેબની સતત કૃપાદૃષ્ટિ રહી છે. તેઓશ્રીના માર્ગદર્શન અને આશીષના બળે જ આ 8 કાયં દીર્ઘકાળ પછી પણું પૂર્ણતાએ પહોંચ્યું છે. મારી સંયમ અને સાહિત્યની સાધનામાં પૂ. ૨
ગુરુદેવશ્રીની સતત અમદષ્ટિ રહી છે. જે મારું પરમોચ્ચ ભાગ્ય છે. તેઓના મારા પરના 2 અગણિત ઉપકારોની સ્મૃતિ અર્થે તેઓશ્રીને ભાવભરી વંદના કરું છું. આ ગ્રંથને સંસ્કૃત વિભાગ એ પૂજ્યશ્રીની કૃતિઓના સંગ્રહરૂપે જ છે. મારા વડીલ ગુરુબંધુ, ૧૫ વરસીતપના દીઘ તપસ્વી, તપસ્વીરત્ન પ. પૂ. આ દેવશ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. ને પણ ભાવભરી વંદના. તેઓએ પણ આ પ્રકાશન કાર્યમાં અમદષ્ટિ રાખી છે. તેમ જ કેટલીક સામગ્રી પણ પાઠવી છે. - તેમ જ મારા સ્વર્ગસ્થ વડીલ ગુરુબંધુ આગમપ્રજ્ઞ સંઘસ્થવીર પૂ. પાદ સ્વ. મુનિરાજ શ્રી કીતિસાગરજી મ. સા. ને તે કદાપિ ન જ ભૂલી શકું. તેઓશ્રીની નિશ્રાના ચાર વરસના સાન્નિધ્યમાં જ તેઓની પ્રેરણાથી પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંરક્ષણની મને અભિરૂચિ થઈ તેમ જ મારા પ્રથમ પ્રકાશનથી જ તેઓશ્રીના મંગલ આશીષ સાંપડયા છે.
તેમ જ મારા સુસંયમી ગુરુબંધુઓ તથા અન્ય સહવતી મુનિવરે અને સુવિનીત અંતેવાસી મુનિવરોને પણ કેમ ભૂલી શકાય કે જેઓએ મને સંયમજીવનમાં સહાયક થઈ અનુકૂળતા કરી આપી. આ સાહિત્ય સેવાને સુલભ કરી આપી છે. તેઓની સહાયતા વિના આ ક્ષેત્રે પગલું ભરવું જ અશકય બન્યું હોત...
આ સાહિત્યયાત્રામાં પ્રોત્સાહન અને માગદશન આપનાર નવકારમંત્ર સમારાધિકા પરમારાધક સ્વ. સાધ્વીશ્રી મુક્તિશ્રીજી તથા પરમપકારી વિદૂષી સાધ્વી શ્રી પુર્યોદયશ્રીજીને તથા મારી સાહિત્ય પ્રવૃત્તિમાં અભિરૂચી દાખવનાર અન્ય શ્રમણીગણને પણ કેમ ભૂલી શકાય? અન્ય શ્રદ્ધાળુ ગૃહસ્થવશે પણ આ પ્રવૃત્તિમાં યોગ્ય રુચી અને પ્રત્સાહન દાખવેલ છે. આ બધાયને પણ આભાર માનું છું. વર્તમાનમાં અચલગચ્છમાં પણ ઘણા આરાધક અને સમર્થ પૂ. સાધુ-સાધ્વી ભગવંતે છે. જેઓની વિદ્વતા–તપ અને ત્યાગ ખરે જ આદર્શરૂપ છે. અનુમોદન કરવાની આ તક ને કેમ ચૂકાય?
આ ગ્રંથમાં ચગ્ય લેખ સામગ્રી પાઠવનાર અને ગ્રંથ પ્રકાશન અંગે અભિરૂચિ દાખવનાર આગદ્ધારક પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના સંયમમૂતિ વિદ્વદ્વવય પૂ. પં. પ્ર. શ્રી અભયસાગરજી ગણિવર્ય મ. સા. તથા સહુવતિ સ્નેહી વિદ્વાન મુનિવરે, મુનિરાજશ્રી વીરભદ્રસાગરજી, મુનિશ્રી મહાદયસાગરજી, મુનિશ્રી પૂર્ણભદ્રસાગરજી આદિ તથા અન્ય સાક્ષરો-વિદ્વાને પ્રો. હીરાલાલ ૨. કાપડીયા, સાહિત્ય વાચસ્પતિ શ્રી અગરચંદ નાહટા, શ્રી ભંવરલાલ નાહટા, પ્ર. કે. કા. શાસ્ત્રી, મહો. વિનયસાગર ડો. રુદ્રદેવ ત્રિપાઠી ડો. રમણલાલ સી. શાહ, શ્રી સારાભાઈ
મણીલાલ નવાબ ડે. ભેગીલાલ જ. સાંડેસરા, શ્રી રમણલાલ બબાભાઈ શાહ, પં. શ્રી કપુરચંદ છે. આર, વાયા, ૫. અંબાલાલ પી. શાહ, ડે. શ્રી ધસિંહ મહેતા, ડો. શ્રી બલવંતસિંહ મહેતા
શ્રીભૂરચંદ જૈન (બાડમેર), ઘેવરચંદ માણેકચંદ શેઠ, ભકત કવિશ્રી ચંદુભા જાડેજા શ્રી જયંતિલાલ પી. શાહ (લોલાડા) શ્રી દેવજી દામજી ખેના, શ્રી નગીનભાઈ સોમચંદ (જામનગર) #AA%
25AA%AAAAAAAAAAટ For Private & Personal Use Only
www.jainelibrary.org
@
@
@
ળ
@
@
@
Jain Education International