________________
essઈsdados-dess foods assia sed dose
[wfiles.deselessssssfees
of
did sese]૯૩ી
૨
ૐ નમ: અંચલગ છેશ્વર શ્રી જયકીર્તિસૂરિ ફાગુ
પહેલું અટેલે આદિકિણેસર દેવ, પહેલૂ વિરચિય સેવ, ગાઈસુ મરણહરુ એ અંચલગચ્છ ગુરુ એ; શ્રી જયકીરતિસૂરિ વંદિસુ આણંદપૂરિ, મહિમા મંદિરુએ ગુરૂયા ગણહરુ એ.
કાગ ગુરયા ગણહર તું નિહિ રંગિહિ કરુ પ્રણામ, બહુ ગુણ અમીય સમાણીય વાણીય જિણ અભિરામ; અંચલગચ્છ--નરેશર રેશ રહિત બહુ રંગિ, વંદિસુ સિરિજયકરતિ કીતિ વિમલ અભંગિ. જસુ જગિ ગયડિ છાજઇ રાજઈ રવિતલિ રેખ, નામિઈ સંપજજઈ સંપદ, અવિપદ દીસઉ દેખ; પ્રમંડલ જિમ અવિચલ, અચલગણુશૃંગાર, શશિહરસમ વરગુણગણ ગણુહ લહું નવિ પાર.
અટેક સંઘ ભૂપાલ મહાર ભરમલ કુખ અવતાર, દુદ્ધર વ્રત ધરઈ એ ગુરુગુણ અસરઈ એ; જગિ જસુ કરતિ જહ, કવિ ન માઈ તીહ, પાલઈ સંજયૂ એ ટાલઈ અવક્રમૂ એ.
ફાગ અણહિલપુરિ ગુરુ આવિયા, રહાવિય શ્રી સંઘ જામ, ગણપતગ્ય જે પરખિલ, હરિખીહનિયમ નિત્તામ; ત્રિપુત્તરાઈ સંવચ્છરિ, ઉચ્છવ રંગ પ્રસિ, કંકોત્તરીય ત્તિ કલઈ, મોકલઈ દેસ વિદેસિ. મિલ્યા સંઘ દેશવિદેશના, દેશના ૨સિક વિચાર, માંડઈ મંપિ નાટક, ભાટ કરઈ કઈ વાર; ઢોલ ઢમકકઈ ભુંગલ, મંગલ શંખ નિનાદ, વિણ ભરિ પખાઉજ, આઉજ સુઈ સદ.
૫
૬
આ શી આર્ય કલયાણાગોdHસ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org