SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ tonedposessessorted stodafadossesses blesssteeless poles of close stoofsfooks of Goddess. ૧૮૩) મશગૂલ રહેતો હતો. તેમાંથી નિરાશ બનેલા સાધુઓએ આ ઉપાસનાનો રાજમાર્ગ સ્વીકાર્યો. ૫. જૈન શાસન અને શક્તિપૂજા “શક્તિ” શબ્દમાં “શ” નો અર્થ ઐશ્વર્યવાચક છે અને “કિતને અર્થ પરાક્રમ થાય છે, જે તસ્વરૂપ ઐશ્વર્ય તેમ જ પરાક્રમને આપે તે શક્તિ કહેવાય છે, એમ શાસ્ત્રકારો કહે છે. एश्वर्य वचन शश्च ‘क्ति' पराक्रम एव च । तत्त्वस्वरुपा तयोर्दात्री सा शक्तिः परिकीर्तिता ॥ ઉપર આપણે માતૃશકિતની મહત્તા જોઈ ગયા છીએ. એટલે તેના આધારે વિશ્વમાં શક્તિની આરાધના પ્રવર્તે એ સત્ય છે. તેમ જ જન શાસ્ત્રમાં પણ દયાન માર્ગથી પ્રસરેલી તાંત્રિક ઉપાસના ક્રમશઃ ચક્રેશ્વરી આદિ વીશ દેવીની આરાધના, હિણી, પ્રજ્ઞપ્તિ આદિ સરસ્વતી ન્યૂહની સેળ દેવીની આરાધના સાથે આગળ વધી. પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથની શાસનદેવી અકિંચન શરણ ભગવતીશ્રી પદ્માવતીની ઉપાસના ઉત્તરોત્તર ઉન્નત થઈ આવશ્યકતા જેમ જેમ વધે છે, તેમ તેમ આવિષ્કારે પણ વધવા માંડે છે. આ રીતે પૂર્વાચાર્યોએ આ વિષયનું મંથન ચાલુ રાખ્યું. શોધખોળ કરતાં આરાધનાના પ્રકારો મેળવી લીધા. ઉપાસકોએ માતા પદ્માવતીની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરી નવા નવા માર્ગો પ્રકટ કર્યા. નામ ભેદ હોવા છતાં બ્રહ્મવિદ્યા જે વૈદિક ધર્મમાં વ્યાપ્ત છે, તથા દેવીની ઉપાસના, જે દેવી બૌદ્ધોની આરાધ્યા છે, તેમ જ જિન શાસનમાં શ્રી પદ્માવતી દેવીની ઉપાસના સર્વોપરી છે એમ અનુભવી જને કહી ઊઠયા : जैने पद्मावतीति त्वमशुभदलना त्वं च गौरीति शवे, तारा बौद्धागमें त्व प्रकृतिरिति मता देवि, सांख्यागमे त्वम् । गायत्री भट्टमार्गे त्वमसि च विमले कौलिके त्वं च वना, व्याप्त विश्व स्वयेति स्फुरदुरुयशसे मेऽस्तु पद्मे नमस्ते ॥ વૈદિક ધર્મમાં “શ્રીવિદ્યા “રાજ રાજેશ્વરી ત્રિપુરસુંદરી’ની વરિયસ્યા અંગે ઘણા ગ્રંથો લખાયા છે. અનેક પરંપરાઓને લેપ થયા પછી પણ ભારતમાં વિશુદ્ધ બ્રહ્મવિદ્યાની નિર્મળ અને સરળ ઉપાસના એક માત્ર તેની જ ગણાય છે, કેમ કે, તેમાં વામાચારને નિષેધ છે. જગદારાધ્યા માતાની કૃપા પ્રાપ્તિનું લક્ષ્ય જ સર્વોપરિ મનાય છે, તથા તંદૂકથાનાં પરિવાઢાનાં ઇત્યાદિ પ્રાર્થના વડે જીવ માત્રના કલ્યાણની કામના નિત્ય શ્રી શ્રી આર્ય કદવાડાdhસ્મૃતિગ્રંથ કહE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy