SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ਣ ਕਈ ਵਾਰ ਈ ( ਵ ਵਖ ਵ ਵਾ ਵਰ ਵt ( a statka sਰਵਰ ਨੂੰ ਵਖ ਵੀਰ ਵੀਰ ਵt sਰ : sh: ਵਟ <stਟ ਨੂੰ ਬੰਟ ਉੱਤ ਵਾਰ ਵਰ ਚੈਟ ਉਤਾਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਵਰ ਵੀਰ she sਰ ਦੀ ਭੈ* [ ੫] જેઓએ ઉપધાન વિધિ નથી કરી એવા આચાર્ય, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા તથા નવકાર ભણનાર ભદ્રક અને મહાનિશીથના અભિપ્રાયે તે અનંત સંસારી જ થયા. વળી જેમણે ઉપધાન વહ્યા છે, તેઓ પણ શરૂઆતમાં નાનપણમાં તે વગર ઉપધાને જ નવકાર શીખેલા, તેમ જ ઉપધાન વહ્યા બાદ પણ બાળકોને વગર ઉપધાને નવકાર ભણાવતા દીસે છે અને વળી ઉપધાન વિધિ વગરના શ્રાવક-શ્રાવિકા, ભદ્રક જન કે તિર્યંચોને મરણ વેળા નમસ્કાર આપતા દેખાય છે, તેથી એમને પણ અનંત સંસારી. પણું ટળવું મુશ્કેલ જ છે. હવે ભગવાનના અભિપ્રાય પ્રમાણે તે ઉપધાન વિધિ વિના પણ નવકાર વગેરે ભણતાં, ભણાવતાં કે અનુજ્ઞા દેતાં કોઈને પણ અનંત સંસારીપણું થતું નથી, કિંતુ સકળ કલ્યાણ માળાની જ પ્રાપ્તિ થાય છે, એ બાબત નીચેના દાખલા વિચારે. ભક્ત પરિસ્સામાં કહ્યું છે કે વાળ અજ્ઞાની છતાં, અને મીઠ, કિલષ્ટકમી છતાં નવકારથી સુખી થયા. આવશ્યકમાં ત્રિદંડી નવકારથી આ લોકમાં સુખી થયો વગેરે કહ્યું છે. પ્રહાર વિધુર યુગબાહને મદનરેખાએ નવકાર આપ્યાથી તે પાંચમા દેવલોકમાં ગયા. જંબુસ્વામીના પિતા ઇષભદત્તે પિતાના લઘુ ભાઈ જિનદાસને નવકાર વગેરે ક્રિયા કરાવ્યાથી તે જંબુદીપનો અધિપતિ અણઢિઓ નામે દેવતા થયા છે. તિયામાં પણ કેટલાકને મહર્ષિઓએ અને કેટલાકને શ્રાવકોએ, પર્યત ક્રિયા કરતાં નમસ્કારના પ્રભાવે દેવપણું તથા બાધબીજ મળ્યા છે. દાખલા તરીકે પાર્શ્વનાથનો જીવ હાથી, મુનિસુવ્રત સ્વામી પ્રતિબોધિત અશ્વ, દાસનો જીવ ગુંડે, સહદેવીનો જીવ વાઘણુ, વૈતરણીને જીવ વાનર, ભદ્રક મહિષ, કંબળ સબળ નામે બે બળદ, શ્રેષ્ટિ પુત્રને જીવ મસ્ય, નંદ મણિયારનો જીવ દેડકે, સુલકનો જીવ શુક, બીજા ભુલકનો જીવ પાડો, ચંડ કૌશિક સર્પ, ભરૂચની શકુનિકા સેતુકને જીવ દેડકે, ત્રિવિકમ ભટ્ટને બોકડા, કમઠની પંચાગ્નિમાં બળતે સપ, કુરગડુકના પૂર્વ લા ભવે તેને જીવ દષ્ટિ વિષ–સર્પ, પ્રદ્યુમ્નની માતાને જીવ કૂતરી, ચારુદત આરાધના કરાવેલ બેકડે, સિંહસેન રાજાને જીવ હાથી ઈત્યાદિ અનેક ઉદાહરણોમાં ઉપધાન વિના પણ આરાધકપણું દેખાય છે. વળી સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા તથા ટિપનક વગેરે વર્તમાન આગમ ગ્રંથમાં ક્યાં પણ ઉપધાનની વિધિ બતાવી નથી, માટે તે કેમ કરાય ? વળી આજ કાલ છ ઉપધાન વહેરાવાય છે. પંચ મંગળ મહા શ્રુતસ્કંધના, ઈર્યાપથ મા શ્રી આર્ય કરયાણા ગામસ્મૃતિગ્રંથ કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy