________________
[૨૬૪] U
bakoda decha chawdach kaadash.ક.(dabaddas assa. bah
(૨) પુરિસાદાણીય મહિમાવંત શ્રી શ ંખેશ્વર મહાતીર્થની નજીકમાં જ આવેલા લેાલાડા ગામમાં પૂજ્યશ્રી મેરુતુંગસૂરિજીએ ભયંકર સર્પનું ઝેર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરીને દૂર કર્યું હતું, તે વાત રાસકારના સમયમાં જાણીતી હતી. આ પ્રસંગ વણુ - વતાં રાસકાર કહે છે કે, એક વખત આચાર્ય દેવ સધ્યા સમયે આવશ્યક ક્રિયા કરીને કાઉસગ્ગ ધ્યાનમાં મગ્ન થઈને ઊભા હતા, તે વખતે એક કાળા સપે આવીને આચાય શ્રીને પગે ડંખ દીધા. તે વખતે તેએ મેરુતુગર, પૂર્વે થઈ ગયેલા મેતા દમદન્ત તથા ચિલાતીપુત્ર વગેરે મુનિઓની જેમ ધ્યાનમાં સ્થિર રહ્યા અને કાર્યોત્સર્ગ પૂર્ણ થયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સમક્ષ ધ્યાનાસન જમાવી બેસી ગયા. પાર્શ્વનાથ પ્રભુના ધ્યાનના પ્રભાવથી તેઓનુ અધું ઝેર ઊતરી ગયું. સવારમાં તેનું વ્યાખ્યાન શ્રવણ કરવા સંધ આળ્યે, ત્યારે આચાર્ય દેવને સ્વસ્થ જેઈ સંધમાં આનંદ છવાઈ ગયા. અને અચલગચ્છને મહિમા સારા યે ગામમાં પ્રસર્યાં :
અન્ન દિવેસિ ગુરુરાય, સાંઝ આવશ્યક કરીય; કાઉસ-ગહુલ થિરકાય, કાલ ભુમિ પગડસીય. સુણિ મેયજ્જ ચલાઈપુત, મુણિ ક્રમમ્રુત જિમ; અહિંયાસી થિર થાઈ, ' કાઉસગ્ગ પૂરકરીય. મયંત્ર મણિમૂલ ગણુ, ગુણીયા ગઢ ગારુડીય; ઔષધ મૂકી મૂલ, પરમધા િ લહુ લાઈ મન. પાસ જિજ્ઞેસર બિંબ, આસણુ માંડીએ; લખ લાગઉ અવિલંબ, અમીય પ્રવાહ ઉઘાડીઉએ. ઝાણુ અમીય રસઅંગ, તિમ સીચિય જિમ વિસ; નિમ્નાસીય સબ્વંગરવિકસ, પરિરિ તિમિરહ જિમ. ઉગમત સરિસૂરિ, સૂરિશ સેાભાગ નિધ; ઉડિ આણુ દપૂરિ, અમિય સરિસ દેસણ કરઈ. ઉછલીઉ જયવાદ, કલરવ જણાસાસણ ભએ; જગુવર નિરૂઈ નાદ, અચલગચ્છહ મતિ વલઇએ. સાવગ કરઈ અસંખ, દ્રવ્ય સ્તવ ભાવદ્ધિ સહિય; કલિ જિમ કાલભુયંગ, જીત જિંગ રેખા રહિય.
(૩) લાવણ્યચંદ્ર ‘વીરવંશાનુક્રમ'માં એરુતુ ગસૂરિના જીવન વિષે આમ નોંધ કરે છેઃ ગણનાયક મેરુતુ ગસૂરિને અષ્ટાંગયોગ, તથા સર્વ વિદ્યાનું જ્ઞાન હતું અને સદૈવ
Dic
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org