SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ dostoso desbobobedesbotadoslastestostestasto stogosestadtestostestostecostoso desbestodeslastestastastastosta stastestostestostestastastastastesto sostestestosto stop de lete કોની [૨૬૩] તેઓશ્રીના જીવનને લગતા વિશિષ્ટ વૃતાંત “અંચલગછ દિગ્દર્શન' નામના ગ્રંથમાં પૃષ્ઠ ૧૯૯ થી ૨૩૫ માં આપવામાં આવેલ છે. એમના રચેલા ગ્રંથો : સંવત ૧૮૪૪ માં કાતંત્ર વ્યાકરણ પર બાલાવબોધ વૃતિ રચી; જેના ઉપર, પિતે જ ચતુષ્કવૃતિ ટિપ્પનક નામની ૨૧૨૮ કલેક પ્રમાણુ કૃતિ રચી છે. જેને ટૂંક પરિચય આ લેખમાં જ આપેલ છે. ત્યાર પછી જેન મેઘદૂત કાવ્ય, ષટદર્શન સમુચ્ચય (વે. નં. ૧૬૬૬), સંવત ૧૪૦૯ માં સપ્તતિ ભાગ્ય પર ટીકા બનાવી. તેમાં મુનિ શેખરસૂરિએ રચવામાં સહાય કરી હતી. ભાવધર્મ પ્રક્રિયા, શતક ભાષ્ય, નત્થણું પર ટીક, ઉપદેશમાળાની ટીકા, સુસવુઢકથા, ધર્મોપદેશ, લઘુશતપદી, સંવત ૧૪૦ માં પોતાની ૫૩ વર્ષની વયે એટલે ૧૪૫૬ માં અથવા તે શતકના પ૩ મા વર્ષે, એટલે સંવત ૧૪૫૩ માં શતપદિકા સારોદ્ધાર અને સૂરિમંત્રકલ્પ સારે દ્વાર (જુઓ. પીટર્સન રિપોર્ટ પૃ. ૨૪૮), શ્રી કંકાલ રસાધ્યાય (જુઓ. બાર વર્ષ ૧. પૃ. ૨૯૭) તથા નાભિવંશસંભવ કાવ્ય, યદુવંશસંભવ કાવ્ય, નેમિત કાવ્ય આદિ કાલિદાસ, માધ વગેરેનાં પાંચ કાવ્યની પેઠે કાવ્ય, જેસાજી પ્રબંધ જેમાં ઉમરકોટના જેસાજીએ આ સૂરિજીના ઉપદેશથી ઉમરકોટમાં જ શ્રી શાંતિનાથ પ્રભુને ૭૨ દેવકુલિકાવાળે પ્રાસાદ કરાવ્યું અને શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કર્યાનું સુંદર વર્ણન છે. પ્રસ્તુત પૂજ્ય શ્રી મેરતુંગસૂરિની બાબતમાં તેઓ પ્રખર મંત્રવાદી હતા. તે સંબંધમાં તેમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ તેમની પરંપરામાં થઈ ગયેલા એક અજ્ઞાતશિષ્ય આ પ્રમાણે કરેલો છેઃ (૧) તુંગસૂરિજીએ આસાઉલી (આજનું અસારવા) માં યવનરાજને પ્રતિબંધ આપીને અહિંસાને મર્મ સમજાવ્યું હતું. એ ઉલ્લેખ કરેલ છે કે, આ વાત કહેતાં પખવાડિયું કે મહિત વિતી જાય એટલી મોટી છેઃ આસાઉલીઈ સાખ જવનરાઉ પડિફિયે, કહતાં લાગઈ પાખ માસ વાત થઈ તે ઘણીય. ૧. આ ગ્રંથની પ્રશસ્તિમાં કર્તા પોતે આ પ્રમાણે જણાવે છે : शिष्यप्रशिष्यस्मरणार्थमेतै वि नेय वात्सल्य रसाभ्युपेतैः । व्यतानि नन्दाम्बुधिवेद सोम (१४४९) संवत्सरे सप्ततिभाष्यटीका ॥ काव्यं श्री मेगदूताख्यं, षड्दर्शन समुच्चयः । वृतिर्बालावबोधाख्या धातुपरायणं तथा । एवमादि महाग्रन्थनिर्माणपरायणाः । चतुराणां चिरं चेतश्चमत्काराय येऽन्वहम् ॥ . શ્રી આર્ય કથાણાગૌતમ સ્મૃતિગ્રંથ 255 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy