SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ #hashhhhhh [૨૪] શ્રી ધર્મ પ્રભસૂરિજીની રચેલી ‘નયરશ્મિ ધરાવાસે' થી શરૂ થતી કાલક કથાની ચેાથી સચિત્ર પ્રત અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના ભંડારમાં છે, જે પ્રતના પ્રસ્તુત કાલક કથા સંગ્રહના સંપાદનમાં L 1 તરીકે ઉપયાગ કરેલા છે. આ પ્રતમાં પાંચ પાનાં છે. અને તે સચિત્ર છે. aachaa daal ja aasala said she c પ્રતના અંતે ‘આ પ્રત અચલગચ્છીય ભાવસાગરસૂરીણા ઉપદેશથી આ કથા સંવત ૧૫૬૬ માં આચાય નયસુ ંદરના વાંચન માટે લખાવ્યાને આ પ્રમાણે પુષ્પિકા પ્રસ્તુત - કાલક કથા સંગ્રહ 'ના ૯૫ મા પાનામાં છપાવેલી છે: संवत् १५६६ वर्षे श्री श्री वंशे सा० गुणराज भार्या मांईपुत्र सा० पहिराज भा. रूपी पुत्र सा. सिहिदत्त सुश्रावकेण भार्यासुहागदे पुत्र सा. रत्नपाल सा. अमीपाल सा. जयवंत सा. श्रीवंत सा. पांचा पुत्री श्री. अजाई भगिनी. श्री हर्षाई तथा सा. रत्नपाल भार्या जीवी पुत्र सा. अलबेसर सा. अमरदत्त तथा सा. अमीपाल भार्या दीवकी पुत्र सा. सहजपाल तथा सा. जसवंत भार्या जसमादे प्रमुख समस्त कुटुंब सहितेन स्वश्रेयोऽर्थं श्री अंचलगच्छेश श्री भावसागरसूरीणामुपदेशेन श्री कल्पपुस्तकं लिखितं साधुभिः प्रवाच्यमानं चिरं नंदतात् आ. नयनसुंदरवाच्यमानं चिरं जीयात् ॥ પૂજ્યશ્રી ધર્મ પ્રભસૂરિજી અચલગચ્છીય પરંપરામાં આઠમી પાટે થઈ ગયા છે. તેએ ભિન્નમાલ નગરના શ્રીમાળી જ્ઞાતિના શેઠે લીખા અને તેમનાં ધર્મપત્ની વિજલદેના ધ ચંદ્ર નામે પુત્ર હતા. તેમનેા જન્મ સંવત ૧૩૩૧ માં થયા હતા. તેઓશ્રીએ સંવત ૧૩૪૧ માં દશ વરસની બાલ્યવયમાં જાલેારમાં અચલગચ્છીય શ્રી દેવેદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સંવત ૧૩૫૯ માં તેઓશ્રીને આચાય પદવી અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતની રાજધાની પાટણ શહેરમાં સંવત ૧૩૭૧ માં તેઓને ગચ્છનાયકની પદવી આપવામાં આવી હતી. ૬૩ વરસની વયે આસેાટી ગામમાં તેઓ દેવલેાક પામ્યા હતા. ( ‘અચલ ગચ્છીય મેાટી પટ્ટાવલી' પૃ. ૨૧૮) આચાર્ય શ્રી ધર્મ પ્રભસૂરિજી વિરચિત ‘કાલિકાચા કથા'ની એ સુવર્ણાક્ષરી સચિત્ર હસ્તપ્રતો તથા એ બીજી કાળી શાહીથી લખાયેલી હસ્તપ્રતાને આપણે ઉલ્લેખ કરી ગયા. તે ઉપરાંત લંડનની ઈંડિયા આફિસની લાયબ્રેરીમાં પણ ઉપરોક્ત કાલક કથાની એક હસ્તપ્રત અને બેલેનમાં પણ શ્રીજી હસ્તપ્રત હાવાના ઉલ્લેખ જર્મન વિદ્વાન પ્રા. લેાયમેને પેાતે સ'પાદન કરેલ કાલક કથા કરેલા છે. આ ઉપરાંત ઈ. સ. ૧૯૩૩ માં પ્રા. ડબલ્યુ. ગાન ગાઉને આ કથા અંગ્રેજીમાં તેમના The story of Kalaka Freer Garrarg Of Art (Washington) daşul પ્રસિદ્ધ થયેલા ગ્રંથના પાનાં ૯૩ થી ૯૭ ઉપર પ્રગટ કરેલ છે. જેના સંપાદનમાં તેમને શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy