________________
acestastastastedastustastastestobasladados estelaste slustosteste stedeste desteste stelasteslestusevadestedadlastestelosesbastadasteste stabase stesstastest
ભા. રંગાઈપુ(૩૩) માહવા ૧, ઉભા ૨. તેમાંના ઈભા ભાઇ દેમી, પુ. (૩૪) રંગ ૧, જાગ ૨. તેમાંના રંગા ભાવ રંગાદે, પુ. (૩૫) વરસિંગ-જેમા ભાગ જિસ્મા, ૫૦ (૩૬) સુંટા ૧, રાઈયા ૨, તેમાંના રાઈયાએ દીક્ષા લીધી અને સુંટા ભાઇ કરમાદે, ૫૦ (૩૭) . રાજપાલ ૧, વિજપાલ ૨, બ્રહ્મદાસ ૩. સલખણપુર પાસે ત. (૩૪ જ) રંગાને ભાઈ જાગા, ફડીયાનો વેપાર કરવાથી તેની લહરી ગામ “ફડીયા' અટક થઈ. ફક જાગા ભાગે જિમાદે, પુત્ર (૩૫) જોગા ૧. જ (૨૮ ) વર્ધમાનના ભાઈ જયતાએ નરેલી ગામમાંથી ઉચાળા ભરીને પિતાના
સાસરાના સગપણથી ચાહમુસામિ (ચાણસ્મા) ગામમાં નિવાસ કર્યો. ચાણમાં ત્યાં તેણે શ્રી ભટ્ટવા પાશ્વનાથ ફાગવાનનું મંદિર બંધાવ્યું અને ગામ અચલગચ્છીય શ્રીમાન અજિતસિંહસૂરિના ઉપદેશથી વિ. સં.
૧૩૩૫ માં તેની પ્રતિષ્ઠા કરાવી. તે મંત્રી જયતા ભાર્યા જયવંતી, પુત્ર (૨૯) હપા ભાવ દેસાઈ, પુત્ર (૩૦) માંડણ ભામાલણદે, પુ. (૩૧) રહીયા
ભા રહીયાદે, ૫૦ (૩૨) વસ્તા. તેણે ચાણસ્માથી ઉચાળા ભરીને ગેન્દ ગેમૂદણ ગામમાં નિવાસ કર્યો. તે વસ્તા ભા. વલાદે પુત્ર (૩૩) વાગૂ-રણસી ભા. ગામ રમાદે, પુરા (૩૪) મદા ૧, વાછા ૨, રામા ૩. તેમાંના મદા ભાવ સલખ,
પુ(૩૫) નગા ૧, હાપા ૨, તેજા ૩. તેમાંના નગા ભાદની. પુ. (૩૬) . (૩૫ થ) નગાના ભાઈ હાપાની ભા, માન, પુ. (૩૬) કરમસી ભાગ તેજૂ, પુત્ર (૩૭) રીડા ૧, સિંઘા ૨.
. ( ૩૪ ઘ) મદાના ભાઈ વાછાની ભાભલી, પુ(૩૫) હોઈયા ૧, ભીમ ૨, ગલયા ૩. એમાંના ભીમા ભાવ કરમી, પુત્ર (૩૬) નાયક ૧, માલા ૨, હરખા ૩, ગોરા ૪, શામલ ૫, કુંવરા ૬. તેમાંના નાયક ભાવ નાયદે, પુત્ર (૩૭).
7. (૩૬ છે) નાયકના ભાઈ માલા ભ૦ માં, ૫૦ (૩૭) સિંહા ૧, સરવણ ૨, કરમણ ૩. તેમાંના સિંહા ભાવ ટાંક, ૫૦ (૩૮) જાગ ૧, મેઘા ૨. આમાંના જાગા ભાર્યા જીવાદે, ૫૦ (૩૯)”
પ. (૩૭) સિંહાના ભાઈ સરવણની લાસહજલદે, પુ(૩૮) વિરમ ૧, ખા ૨, જૂઠા ૩. તેમાંના વીરમ ભાર્યા વનાદે, પુત્ર ( ૩૯ ) . (૩૭) સિંહાના ત્રીજા ભાઈ કરમણી હાર્યા કામલદે, પુ(૩૮) રીડ ૧,
લખા ૨. એમાંના રીડા ભાઇ રાજલદે, પુo (૩૯) શવાસી ભાઇ સુખ* પાટણથી ૬ ગાઉ દૂર ચાણસ્મા નામનું ગામ અત્યારે વિદ્યમાન છે. એ જ પહેલાં “ચાણસામી” નામથી ઓળખાતું હશે એમ લાગે છે. ચાણસ્મામાં હાલ શ્રાવકોનાં ઘર ત્રણસે છે અને બે જિનમંદિર છે.
ર) માં આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org