________________
show did
hhhhhhhhhhhabila [૨૧]
સ્ત્રી હીરૂ, પુ૦ (૩૪) સાહૂ ભા॰ સુહાગદે, પુ૦ (૩૫) ખીમા ભા૦ દેવલદે, પુ૦ (૩૬) વીશા દેશલ ૨, લાલા ૩. તેમાંના વીશ! ભા॰ દ્રૂખી, પુ૦ (૩૭) હિસા ભા મરઘાઈ, પુ॰ (૩૮) સિંઘા ૧.
અ. (૩૬ # ) વીશાના ભાઈ દેશલની ભા॰ મ, પુ॰ (૩૭) લખા લા- ખીમાઈ, પુત્ર (૩૮) હરખા ૧, મેઘા ૨, જગા ૩, આણું ૪, કામા ૫, પેામા ૬ (પાસાએ દીક્ષા લીધી.), અર્જુન છ. આમાંના હરખા ભા॰ ગુરી, પુ॰ (૩૯) વમાન ૧, ઠાકુર ૨૦ ૪. ( ૩૮ i ) હરખાના સાતમે ભાઈ અર્જુન તેની ભા॰ અહિવદે, પુ૦ (૩૯) માંડણ ૧. ૪. (૨ ૪) મંત્રી કરમણના ભાઈ લાલાની પત્ની લાડમદે, પુ૦ (૩૦) હરદાસ ભા॰ હાંસલદે, પુ॰ (૩૧ ) રહીયા-મયા (મધ્યાએ પાછળથી દીક્ષા લીધી હતી.) ભા॰ માનમાર્ક, પુ॰ (૩૨) હીરા. આ શેઠ હીરાએ ઉચાળા ભરીને ગેાલવાડમાંના ‘ વલહ’ ગામમાં નિવાસ કર્યાં. તે મત્રી હીરા ભા॰ સમૂ. આ સમૂના શરીરમાં સિદ્ધશિકોતરીને! વલગાડ થવાથી તેને પૂછતાં તેણે ગેાત્રીજ જીહારવાનું કહેવાથી, માંજિર નામ લઈને (?) ગેાત્રીજ જીહાર્યાં. તેમાં નણંદને એ શેર માતર (સુખડી ) અને અટલસનું કાપડું, ફાઈને એક રૂપિયા તથા ચાર માણાના લાડુ કુટુંબમાં વહેંચ્યા. તે મંત્રી હીરા ભા॰ સખ્ખુ, પુ॰ (૩૩) ચાચા ભા૦ ચાંપલદે, પુ॰ ( ૩૪) પામા ૧, મકા ૨. તેમાંના પૈામા ભા॰ પ્રેમલદે, પુ॰ (૩૫) શ્રીવંત ભા॰ સરીયાદે, પુ॰ (૩૬) ભાલા ભા॰ ભાવલદે, પુ॰ (૩૭) રીડા ભા૦ સેાભી પુ૦ (૩૮ ) સિંઘા ૧, સમધર ૨. તેમાંના સિંઘા ભા॰ જયવંતી, પુ૦ (૩૯) કાળા ૧, અર્જુન ૨, વના ૩. તેમાંના કાળા ભા૦ મરઘ્ર, પુ॰ (૪૦) દેવા ૧, ભીમા ૨. તેમાંના દેવા ભા॰ નાનૂ, પુ॰ (૪૧) દા ભા॰ આની, પુ॰ ૩. ( ૪૦ ૩) દેવાના ભાઈ ભીમાની ભા॰ જિસ્માદે, પુ॰ (૪૨)
વલહે ગામ
(૪૨) જસા ૧.
ભરમાદે, પુ॰ ( ૪૧ ) જોધા ભા॰
૪. ( ૩૯ ૪ ) કાળાના ભાઈ અર્જુનની ભા॰ માણિકદે, પુ॰ (૪૦) નાકર ભા પુહતી, પુ॰ (૪૧) સીહા ૧, પેથા ૨, નાઈયા ૩, નગા ૪, પાંચા ૫. તેમાંના સીહા ભા॰ સરીયાદે, પુ॰ (૪૨) દેવરાજ ૧, શિવરાજ ૨.
6
. (૩૧ ૪) શેઠ ધનાના ચતુર્થ ભાઈ ચાથા તેની પત્ની ચાહિદુર્દ, પુ॰ (૩૨) શાલા તે પહેલાં નારતા ગામમાં રહેતા હતા. પછી પાટણમાં પાટણ નગર રહેવા આવેલ. તેણે પુનર્લગ્ન (વિધવા-લગ્ન ) કર્યું. હતું, તેથી તે વિ. સ. ૧૪૪૧ માં લઘુ શાખી અર્થાત્ દશા શ્રીમાળી થયા. તે શેાભા
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org