SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ <h¢hhhhh9m[૧૮૩] aa da cas કલ્યાણસાગરસૂરિએ એ જ નિષ્ઠાથી ઉપાડયુ અને વ્યાપક બનાવ્યું, જેની ચમત્કારિક અસર આજ દિવસ સુધી રહેવા પામી. આવું જ પુનરાવન ચોથા તબક્કામાં અચલગચ્છ મુનિમ`ડળ અગ્રેસર પૂજય દાદાશ્રી ગૌતમસાગરસૂરિજીએ કર્યું. જેની પુષ્ટિ વિદ્યમાન અચલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી ગુણસાગરસૂરિ સન્નિષ્ઠપણે કરી રહ્યા છે. (૭૬૭ ) મહેદ્રપ્રભસૂરિએ સ. ૧૫૨૦ માં પાટણમાં પેાતાના છ શિષ્યાને એક જ સમયે આચાર્ય પદે સ્થાપિત કર્યાં, તેમાં જયશેખરસૂરિ મહાન પ્રભાવશાળી હતા. શ્રાવકના બૃહદ અતિચાર’ તથા નવમા સ્મરણની રચના તેમણે કરી છે. ગુજરાતી ભાષાના તેઓશ્રી આદિ કવિ મનાય છે. તેમણે ઘણી કૃતિઓ રચી છે. તેમને ‘કિવ ચક્રવતી”નું બિરુદ પ્રાપ્ત થયેલું. તેમના અંગે એક સ્વતંત્ર લેખ લખી શકાય. ( ૮૭૬ ) મહેદ્રપ્રભસૂરિ સફળ ગચ્છનાયક ઉપરાંત કવિ પણ હતા. તેમની શિષ્ય મ`ડળીએ જૈન સાહિત્યના ઇતિહાસમાં તેજવતા યુગ પ્રવર્તાવ્યેા. (૮૭૭ ) ગેડીજ તીની જેમ જીરાવલ્લા તીના મહિમા પણ એ અરસામાં ખૂબ જ હતા. આ તીર્થની સ્થાપનામાં તેમ જ તેના વિકાસમાં અચલગચ્છના આચાર્યાના ઉલ્લેખનીય હિસ્સા છે. મહેંદ્રપ્રભસૂરિ, જયશેખરસૂરિ, મેરુતુ'ગસૂરિ આદિ આચાર્યŕએ આ તીનાં સુંદર સ્તેાત્રે રચ્યાં છે; એટલું જ નહી, પણ અચલગચ્છીય સાહિત્યકારોની લગભગ પ્રત્યેક કૃતિના મગલાચરણમાં ગેાડીજી અથવા જીરાપલ્લી પાર્શ્વનાથની સ્તુતિ તે અવશ્ય હશે જ. આ જ તીના અદ્ભુત પ્રભાવ અને ચમત્કારની વાતે આ સાહિત્યમાં એકમેક થઈ છે. ગચ્છના (૮૮૯ ) જયશેખરસૂરિ રચિત ‘પ્રાધ ચિ’તામણિ’ ગ્રંથની પ્રશિસ્ત દ્વારા અ`ચલગચ્છના આ સમ પટ્ટધરની મહાનતાનાં આપણને સહજ ભાવે દર્શન થાય છે. આવી તા અનેક પ્રશસ્તિ ભાજ દિવસ સુધીમાં ઉપલબ્ધ થઈ છે, કિંતુ જયશેખરસૂરિ જેવા મહાન સાહિત્યકારના વર્ષોંન પરથી મહેંદ્રપ્રભસૂરિના વ્યક્તિત્વના સુંદર પરિચય મળી રહે છે. તેમના શિષ્ય તથા અનુગામી પટ્ટધર મેરુતુંગસૂરિ તેા તેમનાથી સવાયા નીકળ્યા. આ ગુરુ શિષ્યની જોડીએ પેાતાનાં પ્રશસ્ત કાર્યો દ્વારા આ ગચ્છના ઇતિહાસમાં એવું તા ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે, તેમની સાથે ભાગ્યે જ બીજા કોઈને સરખાવી શકાય. તેમનાં કા દ્વારા અચલગચ્છ પ્રવક આ રક્ષિતસૂરિ અને જયસિહસૂરિના તેજવંત યુગની ઝાંખી શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy