________________
[૧૭]><b><as>>>>>> these aaaaaaaaaaaaaaaaaaabasah
શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જામનગરના મંત્રી-યુગલ બંધુઓ દ્વારા થયેલી વિશેષ તી યાત્રા, સંઘયાત્રા, અને દરેક સ્થાને સોંધ પસાર થાય, ત્યાં અમારિ તથા સાધમિક ઉન્નતિ અને સાત ક્ષેત્રની વૃદ્ધિ અત્તિની સુવાસ પણ અસર છે.
ભારતને ખૂણે ખુણે સઘા, મદિરા, નાનાં મેટાં ધાર્મિક કાર્યાં, તીર્થાના છાઁદ્વારા, પ્રાણપ્રતિષ્ઠાઓ, તીથ રક્ષા, સામિકાને સહાયતા, વેપાર, ધંધા તેમ અન્ય રીતે બધા સાધમિકાને સ્થિર કરાવી, આગ્રાના કુરપાલ–સેાનપાલ તથા જામનગરના વધમાન શાહ, પદમશી શાહ, રાજસિહ શાહ, નેણુશી શાહ, સામા શાહ, આદિએ અનેક પુણ્ય કાર્યાં કરીને લીધુ હતુ; એટલું જ નહિ, જામનગરની પ્રતિષ્ઠા વખતે દશ હજારથી વધુ બ્રાહ્મણાને તેમ જ સમસ્ત નગરને દાન–ભાજનની ગંગાથી પાવન કરવામાં આવ્યા હતા. આમ સધ ભક્તિના ઈતિહાસમાં સાચા અથમાં અનેકાંતવાદી એવા જૈન ધમની છાપ વિશેષ થઇ, તે કલ્યાણુગુરુના ઉપદેશનુ પરિણામ હતું. આનુ વર્ણન ગણિએ ‘લીલાધર રાસ'માં સંધનું વિસ્તૃત વર્ણુંન કરતાં કર્યુ” છે.
બધા પર જે
કવિ સૌભાગ્યસાગર
શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી અનેક ઉલ્લેખનીય પ્રસંગે થયા, ધારશીભાઈ વેારાએ ભૂજમાં અચલગચ્છના ઉપાશ્રય બધાન્યેા અને ૧૬૬૩ માં ભૂજમાં શ્રી સંઘે ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણુ, વિ. સ. ૧૬૭૫ માં વૈશાખ સુદી ૧૩, શુક્રવારે શત્રુજય ટૂંકમાં ચૌમુખજી જિનાલય અમદાવાદના શ્રી શ્રીમાલી રાજદેના પુત્રાએ ખંધાવેલ છે.
વિ. સં. ૧૬૮૩ માં મહા સુદી ૧૩, સેામવારે ગિરિરાજ પર શ્રી ચંદ્રપ્રભ સ્વામી જિનાલયને જીર્ણોદ્ધાર અમદાવાદનાં શ્રાવિકા હીરબાઈ એ કરાવેલ, તે સાથે કુંડ પણ અધાવેલ છે.
ખંભાતમાં વિ. સં. ૧૬૮૩ માં પાર્શ્વનાથજી આદિ પાંચ સ્ફટિકનાં ખિએ શ્રેષ્ઠી પદ્મસિંહે પ્રતિષ્ઠિત કર્યાં અને કલ્પસૂત્રેાની સુવર્ણાક્ષરી પાંચ પ્રતા લખાવી, મેાતીમય પૂઠા સાથે અપણુ કરી.
વિ. સ’. ૧૬૮૬ માં ચૈત્ર સુદી પુનમને દિને શત્રુંજય તીથે અદ્ભુજીના મંદિરના જીર્ણોદ્ધાર, ૧૭૦૨ ના માગસર સુદી ૬ ના દિવસે શુક્રવારે, દીવ બંદર પ્રતિષ્ઠા મંત્રીશ્રી કમલશીએ કરેલી છે. બુરહાનપુરમાં પણ ૧૬૬૭ માં વૈશાખ વદી ૬, ગુરુવારના રાજ પ્રતિષ્ઠા થયેલ.
આગ્રાના જિનાલયમાં જૈન મૂર્તિને માટે ભય ઉત્પન્ન થયા અને સમસ્ત જૈન સમાજ ભયમાં આવી ગયા, ત્યારે બાદશાહના હુકમને પડકારવા માટે જૈન સમાજની
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org