SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ LU SO Sosteste sostastatach dodadadadadada desta stastasto de dadoda dosta da stacco cach doch dodacto desto sto se destadas de desto sada seda sasasasasasasabi કાળ વીત્યે આચાર્યશ્રીની માતાએ પણ દીક્ષા લઈને જીવન સાર્થક કયું. આમ આખું કુટુંબ આ ભવવમળની ગૂંચમાંથી નીકળી પરમાત્માના સિદ્ધિસ્થાનને મેળવવા માટેની ઉત્કટ સાધના પાછળ ઘેલું બન્યું. અપૂર્વ જ્ઞાની આચાર્ય મહારાજે શિષ્યોને સમજાવી શકાય અને તેઓ તૈયાર કરી શકે તે રીતે પોતાના પૂર્વજ્ઞાનમાંથી દ્રવ્યાનુગ, ગણિતાનુયેગ, ચરણકરણનુગ, અને ધમકથાનુગ એમ ચાર વિભાગમાં સમાવી સરળ રચના કરી દીધી. એ જૈન સિતારે અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કરીને આત્મકલ્યાણ સાધી ગયે. વંદન હો એ આચાર્યદેવને ! આ આચાર્યદેવ એટલે જૈન ધર્મના મહારથી એવા શ્રી આયંરક્ષિતસૂરિજ અને એ મુનિરાજ શ્રી સોમચંદજી! એ વિરલ વિભૂતિઓને વંદના ! જ જૈન ઈતિહાસમાં આયક્ષિતસૂરિ નામક બે મહાન અતિહાસિક જેનાચાર્યો પ્રસિદ્ધ છે. એક તે ચાર અનુયોગોને વિભક્ત કરનાર આ લેખક્ત આચાર્યશ્રી અને બીજા–જેમની સ્મૃતિ નિમિત્ત આ ગ્રંથ પ્રસિદ્ધ થાય છે, તે અંચલ( વિધિપક્ષ )ગ૭ પ્રવતક ૪૭ મા પટ્ટધર આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરિ. – સંપાદક ભગવાન મહાવીરનું નામ આ સમયે જે કાઈપણ સિદ્ધાંત સારું જાતું હોય તો તે અહિંસા છે. કોઈ પણ ધર્મની શ્રેષ્ઠતા એ વાતમાં રહે છે ક્રે, તે ધર્મમાં અહિંસા તત્વની પ્રધાનતા હોય. અહિંસા તરવને જે કાઈએ વધારેમાં વધારે વિકસાવ્યું હોય તો તે ભગવાન મહાવીર સ્વામી છે. – ગાંધીજી ભગવાન મહાવીરને “જિનઅર્થાત વિજેતાનું પદ પ્રાપ્ત થયું હતું. એ માટે તેમણે ન તે કઈ દેશ જ હતો કે ન તો કોઈ યુદ્ધ લડયા હતા. પરંતુ તેમણે પિતાની આંતરવૃત્તિઓ સાથે સંગ્રામ ખેલી પિતાની જાત ઉપર વિજ્ય પ્રાપ્ત કર્યો હતા. ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શરૂપે છે, જેમણે સંસારના બધા પદાર્થોને પરિત્યાગ કરી ભૌતિક બંધનોથી છુટકારો મેળવ્યો. આ રીતે, તેઓ આત્મતત્તરના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવામાં વિજયી બન્યા હતા. આ દેશ, તેના ઇતિહાસના પ્રારંભથી તે આજ સુધી આ આદર્શ પર ખડો છે. – સવપલ્લી રાધાકૃષ્ણન રથી આર્ય કયાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy