________________
૪o leન નનનનન
નનનનnsesidesleff office
of slee soon.[o [ a sesses. I knes[esidesolados
સીતિ ના “ગ” પરિશિષ્ટમાના જિનપ રચેલા “પાર્શ્વનાથ સ્તવનના સ્પષ્ટીકરણ” (પૃ. ૨૨૬-૨૨૮)માં માહિતી આપી છે.
“સુવિધિનાથ સ્તવન” અને સેરીશ પાર્શ્વનાથ સ્તવનના સાતમા પદ્યમાં કલ્યાણસૂરિ પ્રાગ તેત્રકારે કર્યો છે. કર્તાએ બાકીની લગભગ એક પણ કૃતિમાં પોતાને “સૂરિ કહ્યા નથી. એ હિસાબે તે લગભગ બધી જ કૃતિઓ વિ. સં. ૧૬૪૨ થી વિ. સં. ૧૬૪૯ ના ગાળામાં રચાયેલી ગણાય. “સૂરિપદના નિર્દેશવાળી કૃતિ વિ. સં. ૧૬૪૯ થી વિ. સં. ૧૭૧૮ ના ગાળાની ગણાય.
રચના સ્થળ : ૨૧ કૃતિઓ પૈકી ઘણુંખરીનું રચનાસ્થળ જણાવાયું નથી. તેમ છતાં યાત્રાધે કલ્યાણસાગરસૂરિ વિવિધ સ્થળોએ ગયા છે અને ત્યાં અમુક અમુક કૃતિ રચ્યાને સંભવ હેઈ કઈ વિશે આપણે રચનાસ્થળ કામચલાઉ સૂચવી શકીએ. જેમ કે દાદા પાર્શ્વનાથ સ્તવન વડોદરામાં થયું હોવાનો સંભવ છે.
ઈષ્ટ વસ્તુનું ગુણોત્કીર્તન ઈશ્વરવાદી તેમ જ અનીશ્વરવાદીઓએ પણ કર્યું છે. આ ગુણોત્કીર્તનને વ્યાપક અર્થ અહીં પ્રસ્તુત નથી. ઈશ્વરના ગુણોનું અનુમોદન એ અર્થ સંગત છે. આ સંબંધમાં “ભક્તામર, કલ્યાણુમંદિર અને નમિણ સ્તોત્રત્રયમ્ ”ની મારી પ્રસ્તાવનાને હું ઉલ્લેખ કરું છું. એમાં સ્તુતિ-સ્તોત્રોની વ્યાપકતા, તેત્રસાહિત્ય અને તેને વિષય, તેનું ગૌરવ અને વેતાંબરીય સ્તોત્ર સાહિત્યને વિશદ પરિચય છે. ત્યાં શતાબ્દી દીઠ મેં સાહિત્યને સ્થાન આપ્યું છે.
કત્વ : કર્તાએ કઈ કઈ કૃતિમાં પોતાને “સૂરિ' કહ્યા છે.
પરિચય : ભક્તિ-સાહિત્ય એટલે ઈષ્ટ પરમાત્માનું ગુણકીર્તન. જૈન દર્શન પ્રમાણે પરમાત્માના બે પ્રકાર છે: (૧) અશરીરી મુક્તાત્માઓ જેઓ લેકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલાથી ડેક ઊંચે નિરંજન અને નિરાકાર રૂપે રહેલા છે અને જેમની સંખ્યા અનંતની છે. (૨) દેહધારી ધર્મતીર્થના સ્થાપક અને તે જ ભવે મોક્ષે જનાર ભૂતકાલીન અગણિત તીર્થકરે, વર્તમાનકાલીન ૨૦ તીર્થંકરે જે કેવળ મહાવિદેહમાં અને તે પણ તેના ૩૨ વિજયે પૈકી આઠ વિજમાં જ આજે વિચરે છે, તેમ જ હવે પછી થનાર અનંત તીર્થકરે, તીર્થકર બનશે ત્યારે અરિહંત પરમાત્મા ગણાશે.
પ્રસ્તુતમાં જે તીર્થકર આપણા દેશમાંથી ચાલુ ‘હુડા” અવસર્પિણીમાં મેક્ષે ગયા છે, તે પિકી સંભવનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથ તે તે જ સ્વરૂપે તેમની સ્તુતિ કરાઈ છે. તેમ જ બાકીના તીર્થકરોના ગુણગાન તેમની પ્રતિમાઓને લક્ષીને કરાયાં છે. સંભવનાથ અને શાંતિનાથને અંગે એકેક કૃતિ છે જ્યારે પાર્શ્વનાથને અંગે ત્રણ કૃતિઓ
રા) અમ આર્ય કાયાણામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org