________________
1 132 lito de todaste destul de dos dadosakestede saseste deste de sasto dossbote sastostado de dos
deseosestedesbades des de leste deste destestes
(૬) ભાવસારરચિત “ગુર્નાવલીમાં પણ ઉક્ત પ્રસંગને સમર્થન મળે છે. તેમાં જણાવે છે કે, લેલાડા ગામમાં રાત્રિએ સૂરીશ્વર કાઉસગ્ગ ધ્યાને રહેલા. કાળે સર્પ ડસી ગયે. ધ્યાનબળે ગુરુ ઉપસર્ગ રહિત થયા.
લેલાડગામિ ગુણો, કાઉસગઠ્ઠિયસ્સ રયીએ
કાલભુયંગ-ડસિ, ઝાણે જાઓ નિરુવસ. (પૃ. ૨૦૫) (૭) ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે, મેરુ તુંગસૂરિના ઉપદેશથી સં. ૧૪રહ્માં લેલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતિના ધાંધ શેડના પુત્ર આસાકે તથા સં. ૧૪૩૮માં લેલાડા ગામમાં તેજી વિકાએ જિનબિંબની પ્રતિષ્ઠા કરી છે. (૮) શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તવ :
મૂળ ૧૧, પાછળથી ત્રણ કલેક ઉમેરાતાં ૧૪ શ્લોક પરિમાણ. ૩% નમો વહેવાય લોલાડા ગામમાં સર્પને ઉપસર્ગ આ સ્તવ દ્વારા નિવા. અંચલગચ્છમાં પઠન પાઠન કરાતાં સાત સ્મરણમાં આ સ્તોત્ર છઠું સ્થાન ધરાવે છે. “ત્રિકવિજય” નામના મહામંત્ર અને મંત્રથી ગર્ભિત આ તેત્રને મહિમા અપૂર્વ ગણાય છે. આ મહામંગલકારી સ્તોત્રની રચના પણ લેલાડા ગામમાં થયેલી છે. (પુ. ૨૨૨).
(૯) ઉપરોક્ત “જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તવને ઉલેખ “કપેરેટિવ એન્ડ કીટિકલ સ્ટડી ઓફ મંત્રશાસ્ત્ર' ગ્રંથમાં મેહનલાલ ભગવાનદાસ ઝવેરીએ લખ્યું છે :
By composing the hymn Shri Jirika pali Parshvnath' beginning with the words Om namo devadevasya etc.' in Lolada village, near Shankheshvar Tirth, he warded off the threatened calamity and also caused the army of Sultan Mohamed to turn back from this village by invocation of Shri Parshvanath. (t. 222)
નમો વસ્ય શબ્દોથી શરૂ થતુ શ્રી છરિકાપલી પાર્શ્વનાથ સ્તવ રચીને, શંખેશ્વર તીર્થ નજીકમાં તેમણે આવી પડતી આફતને નિવારી હતી. સુલતાન મહમદના લકરને પાર્શ્વનાથનું આ વાહન કરી, તેમણે લેલાડા ગામમાંથી ઉપદ્રવ દૂર કર્યો હતો.
(૧૦) સં. ૧૫૩રના વૈશાખ સુદ ૧૦, શુક્રવારે શ્રીવંશે મં, ધ. ના ભા. ધાંધલદે પુ.માં પાંચ સુશ્રાવકે ભા. પુ. મહં. સાલિંગ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથની પ્રતિમા લેલાડા ગામમાં ભરાવી અને સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (પૃ. ૨૯૩).
(૧૧) ઉપરોક્ત દિવસે જ શ્રીવંશે મં. ધન્ના. ભા. ધાંધલદે પુ. મ. સુયા શ્રાવકે ભા. લાલભાઈ ગેઈદ પુ. સીયા નાખા સહિત શ્રી કુંથુનાથ જિનબિંબ ભરાવ્યું. લેલાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (પૃ. ૨૯૩)
રહી છે. એ શીઆર્ય કલ્યાણરોતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org