SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪]ashitashbihichadiha saciasbadali dada Is a havj સાગરસૂરિજીની નિશ્રામાં અઠ્ઠાઈ ઉજવણી મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન તેમ જ જિનબિંબેની પ્રતિષ્ઠાવિધિ આ ત્રણે શ્રેષ્ઠિવર્યાએ કરાવી. એક મોટો જ્ઞાતિમેળા કર્યાં. તેમાં નવ ટંક ભાજનની સાથે સાકરની ભરેલ એ કાંસાની થાળીએની પ્રભાવના કરવામાં આવી હતી. ધરમી હિન ધરતી મથે, ધરમધા લહેરાયે'; ખીર શક્કર ખારાંય, કાયમ નાં કેશવ રહે. [૪ ] આ જિનાલય ઉપરાંત, ત્રણે શેઠિયાએએ બે માળને વિશાળ ઉપાશ્રય, મહાજનવાડી, પાંજરાપાળ અને ફૂલવાડી વગેરે સસ્થાએ લાખ કોરીએ ખચી ને તૈયાર કરાવી. શ્રી કેશવજી નાયકની સખાવતે આમ તે કચ્છમાં અને કચ્છની બહાર ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક છે. કોઠારાના જિનાલય ઉપરાંત શત્રુ જય ગિરિ ઉપર સંવત ૧૯૨૧માં શ્રી નરશી કેશવજીના નામે એક જિનાલય ખ'ધાવી, શ્રી અભિનદન સ્વામી આદિ પ્રતિમાએ ભરાવી. તદુપરાંત ૧૯૨૮ની સાલમાં ગિરિવર ઉપરની વાઘણુ પોળની પાસે ટૂંક ખંધાવી, શ્રી અનંતનાથજી ભગવાન તેમ જ અન્ય જિનબિમ્બેાની પ્રતિષ્ઠા અને અંજનશલાકા ગચ્છનાયક શ્રી રત્ન સાગરસૂરીશ્વરજી પાસે કરાવી. આ કાર્યમાં કુલ્લે સોળ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ ટ્રૅક શ્રી કેશવજી નાયકની ટૂંક'ના નામે એળખાય છે. 6 શ્રી ગિરિનારજી ( ગિરનારજી ) ઉપરનાં જૈન દહેરાં ખુલ્લાં હેાવાના કારણે દૂકને ફરતા કેટ તેમ જ શ્રી નેમિનાથજી ભગવાનની કેટ ઉપર માઢ મેડી પણ શ્રી કેશવજી શેઠે રૂપિયા ૪૫,૦૦૦ ખરચી તૈયાર કરાવી આપી. વિક્રમના વીસમા સૈકામાં આ તીર્થના જીર્ણોદ્ધાર શ્રી કેશવજી શેઠે કરાવ્યેા. એવી જ રીતે સંવત ૨૦૦૫માં મુંબઈના શ્રી અનંતનાથજી ટ્રસ્ટ તરફથી કચ્છ કોઠારાના દહેરાસરજીના જીર્ણોદ્ધાર તથા ધ્વજદંડ પ્રતિષ્ઠા મહાત્સવ તેમ જ જિનાલયના શતાબ્દી મહેાત્સવ શ્રી સ ંઘે શેઠશ્રી જેડાભાઈ નાયકના પ્રમુખપદે ઉજજ્યેા. શ્રી વેલજી માલુ, શ્રી શીવજી નેણશી તથા શેઠશ્રી કેશવજી નાયકની ધર્મભાવનાના પ્રતીક સમું આ દહેરાસર કોઠારા ગામમાં કીર્તિસ્તંભ સમાન આજે પણ ઊભું છે. નિર્માતાઓને અંજલિ આપી વિરમીશું. Jain Education International લાયક ભલે લખું અંÛ, નાયક સાયક કાય; પાણી પીને પાય ઘર, પૂછી પસતાંÜધા. કાવ્ય કીતિ કેશવ કિવ, દાનકીરત દેશપાલ; અક્કલ વડે એશવાલ, જસનામી તુ જગતમે * * * For Private & Personal Use Only [૫] [ ૬ ] શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy