SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૦]hesh teacher bhabhde કાવ્યે એક જ પુસ્તકમાં પ્રગટ થયાં હોવાનુ જણાવતાં ઉમેયુ', ‘જે ' અંગેની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરવાની બાકી છે. ઉપરની ચર્ચામાંથી એક વાત ઊપસી આવે છે કે અન્ને રચનાઓના કર્તા એક હાવા કે જુદા હેાવાની તરફેણમાં કાઈ સંગીન નિર્ણાયક આધાર જણાતા નથી. એવા આધારના અભાવમાં, એવું નિર્ણાયક તત્ત્વ કૃતિઓની અંદરથી જ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા જેવા છે. કૃતિમાં વપરાયેલી ભાષા, રચનારીતિ જેવાં તત્ત્વા કૃતિના કત્ય વિશે હમેશાં ઘણુંઘણું કહી દેતાં હોય છે. ( કર્તાની જાણ કે ઇચ્છા બહાર પણ ! ) " આપણા પ્રશ્નસ્પદ કાવ્યેાને આ રીતે તપાસીએ તે (૧) બંને કૃતિઓની ભાષામાં કશે! ક નથી. તળપદી જૂની કચ્છી ભાષા બેઉમાં પ્રયાજાઈ છે. ( ૨ ) સિંધી ભાષા સાથેની નિકટતા બેઉમાં જોવા મળે છે. પહેલી કૃતિમાં ‘ ઘેરજી વિખ્યા, ’‘સાંઈ, ’ ‘ ટકનો,’ ‘મેહેર, ’ વડો પીર, ' જેવા પ્રયેાગે છે, તેા બીજીમાં ગાડીયે પેર વે...ધી, ’ દાતાર ' જેવા શબ્દે છે. કવિ સિંધ કે થરના હેવાને અથવા એમના લાંબે નિવાસ થયાને સભવ સ ંશોધક મુનિશ્રીએ દર્શાવ્યા જ છે. ( એક કૃતિમાં પોતામાં જ ‘ થTM ડાકુર’ એવા પ્રયાગ થયા છે. ) બે જુદા જુદ્દા કવિએ ઉપર આટલા બધા સમાન પ્રભાવ પડે ખરે ? ઉદાહરણ તરીકે નિત્યલાભના જ સમકાલીન ‘મેકણ દાદા’ની રચનાઓમાં સિધી શબ્દપ્રયાગા કે લઢણા આટલી માત્રામાં મળતાં નથી. (૩) બેઉમાં ‘ જા’( ઘણા) એ શબ્દ વપરાયેા છે. એક જ સંદર્ભીમાં સહેજસાજ ફરક સાથે એકના એક શબ્દો પ્રત્યેાજાયા કહી શકાય તેવુ' છે. દેવા ડિડા વડા પીર' જેવા શબ્દો એમાં " (૪) પહેલા પત્રમાં ‘જગમે’ દેવ ડિઠા જા' અને બીજામાં ‘ એ જા' કહેવાયુ છે. ‘કામણગારા,’ - ખલી ખીર, વપરાયા છે. ( ૫ ) બેઉની રચના-ઘાટી એકસરખી જણાય છે. ( ૬ ) બન્ને કૃતિમાં રચના-કૌશલ એક જ કક્ષાનુ છે. ઉપરોક્ત પરીક્ષણ એ સભાવનાએ તરફ નિર્દેશ કરે : ( ૧ ) યા તે ‘જય નિત્યલાભ મુનિના અંતેવાસી શિષ્ય હોઈ શકે. જેથી નિત્યલાભજીની લેખનશૈલી એમણે આત્મસાત્ કરી હોય અથવા તેા (૨) બન્ને કૃતિએ નિત્યલાભજીની જ હેાય. પણ પાછળથી થયેલ ‘જે હર્ષે ’ એ પેાતાના નામે ચલાવી હાય. જો કે આ બીજો વિકલ્પ વધુ સબળ લાગે છે. કવિ શ્રી ‘ તેજ ' ‘ પૂજ્ય મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી ‘કવિતાવારસ વિભાગ’માં ‘પાર્શ્વનાથ સ્તવન’ જય જીતુ છે તે કયા આધારે કહી શકાય?' એમ લખે છે. તે બાબત જણાવવાનુ` કે ‘ ગાડી પાનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, (પૃ. ૭૬ ) માં આ રચના કર્તા · જય'ને નામે પ્રગટ થયેલ છે. આ ગ્રંથ મારી પાસે છે. બાકી આ મુનિ જયડુજી તપગચ્છના નહીં, પણ અચલગચ્છના હતા. આમ કચ્છી કાવ્યરચનાના ઇતિહાસમાં અચલગચ્છના આ બે જૈન મુનિએ આદ્યકવિની ભૂમિકામાં પ્રકાશે છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy