________________
L
aslesleeve..... ....je sales
Masius .......
• • • • •le 1 bill-sellslowl
.lls
/ S.
રૂપે રૂડી, શીલે સેહે સુંદરી રે, ન કરે પુરુષને સંગ; કામી પુરુષ તે કેડ ન મૂકતા રે, કુમારી મન નહિ રંગ.
કીધાં કર્મ જીવ ભેગવે રે. લંપટ લાલચી લેભી તે લોં રે, તું મુજ હિયાને હીર; નયણે નિરખે હિયડે હરખે આપણે રે, પૂઠ ફરે સાહસ ધીર.
કીધાં કર્મ જીવ ભગવે રે. વચન વિકાર કુમરી પ્રતે વદે રે, મૂકી કુળની લાજ,
અનૈદક તે સર્વે પરિહરી રે, વિકળ થઈ ફરે આસરાજ. આ રીતે આસરાજે કુમારદેવીને પિતાના તરફ વાળવા માટે શક્ય પ્રયત્ન, સંવનને શરૂ કર્યા. દિવસ ને રાત તેના મનમાં કુમારદેવીની જ રઢ લાગી છે.
અહીં રાસકાર કામીજનની દશા, તેના મનની સ્થિતિ તથા આ માર્ગેથી પાછા ફરવાની સલાહ આપે છે :
વિનય કરીને કુમરિ પ્રતે એમ કહે રે, સુણ સુંદરી સુખકાર; આદિ જિનેશ્વર પૂર્વે એ વસ્તુ આદરી રે, આ સુમંગલા નાર. નંદિષેણ સરખા કરમે તે નડ્યાં રે, કીધાં એ વળી કર્મ; સાધુવેષ મૂકી રમણ શું રમે રે, બારે વરસે કીધ અધર્મ. અરણિક વીશ્વર તે પણ ઈમ રહ્યા છે, પરસ્ત્રી મિલિયે સંગ; કુબેરદત્ત કામી જગમાં કહ્યો રે, માય ભગિની વિલક્ષ્યા ભેગ.
એહવા વચન સુંદરી કાને નવિ ધરે રે, આસરાજ કરે દૂજો ઉપાય. આસરાજે કુમારદેવીને જૈન શાસનમાં બનેલા દષ્ટાંતો આપીને સમજાવવા માંડ્યું: આદીશ્વર ભગવાને સુમંગલા સાથે લગ્ન કર્યું. તે પરણેલી જ (કેની સ્વીકારેલી જ ) ચી હતી ને ! નંદિષણ કે અરણિકે પણ પરસ્ત્રી સાથે જ ભેગ ભોગવ્યા હતા ને ! અને કુબેરદત્તે તે માતા અને ભગિની બંનેને ભેગવ્યા. માટે, આ તો અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. તેથી તું બીજો વિચાર ન કર.”
કુમારદેવી પોતાના શીલમાં દઢ હતી. તેણે આની એક પણ વાત જ્યારે ધ્યાન પર ન લીધી, ત્યારે આસરાજને થયું કે, આમ સમજાથે માને તેવી આ નથી. માટે મારે બીજો ઉપાય કરવો પડશે. અને પછી તે ગુરુ પાસે જઈ પ્રતિદિન પૌષધ કરવા શરૂ કર્યા. વારંવાર પૂજવું, જોઈને ચાલવું, મુખ આગળ મુખવસ્ત્રિકા રાખીને બોલવું, આવી બધી
કાએ ગ્રી આર્ય કહાણા ગૌતમ ઋતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org