SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૪] based on loss...subsessb.b પછી જ મા` દાન (મગ દયાણું), શરણુ દાન (શરણ દયાણું), એધિ દાન (એધિ દયાણ ) ઇત્યાદિ છે. આજે જયારે સત્ર ભયને એક કરુણ આક્રંદ સર્જાઈ રહ્યો છે, ત્યારે નિર્ભય ચિત્તની કેટલી જરૂર છે! સર્વ ભયેથી છૂટવા માટે જ ધમની રચના છે. માત્ર નિર્ભય ચિત્ત જ પરમાત્માનું ઐશ્વર્ય અને સૌંદર્ય સમજી શકે છે. પરમાત્માની નિષ્કારણ અને નિ:સીમ કરુણાના સ્પર્ધા વિના ચિત્ત નિર્ભય બનતું નથી. કરુણાનું એ પેાલાકી તત્ત્વ જ ભયના કાચઘરના ભૂક્કો ઉડાવી દે છે. આપણે તે રાજ મદિરમાં જઈએ છીએ. રાજ એ મૂર્તિ સામે ઊભા રહીએ છીએ. રોજ ત્યાં માથું નમાવીએ છીએ, ઘૂંટણીએ પડીએ છીએ. પણ તેની એક પણ નજર આપણી પર પડતી નથી. કયું જડ આવરણ તેની દૃષ્ટિને આપણી પર પડતાં રોકે છે? તે આત્મ સ ંશેાધન કરવુ' જ રહ્યું. આપણે જો અહમ ડી નમસ્કાર કરતાં શીખીશુ, ભાવ નિક્ષેપ ‘એવમ્ભુત ’ નયથી જે માથુ' નમાવશુ, તે તેની કરુણા આપણને પ્રચંડ પુર ખની ઘેરી વળશે, એ સિક્રય સમજાય અને સ` સંમત કરુણા સર્વાંત્ર છલકાઈ રહી છે. માત્ર આપણી ઘડો જ કાંણાવાળા છે. રાજ મારી શ્રદ્ધા વધતી જાય છે કે, સ` સાધનાના પ્રારંભિક એકમ (Fundamental) અને મધ્યવર્તી ખળ ( Central Pinot ) આ કરુણા જ છે. અને આપણે જે માનસિક ત્રાસના વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તેમાંથી છૂટવાના ઉપાય પણ એ કરુણા જ છે. આપણું જીવન એક સતત ભયની અતૂટ પરપરા છે. દુઃખ આવી પડવાને ભય કે સુખ ચાલી જવાને ભય. એ વિના આપણું જીવન બીજું છે પણ શું ? અધુ ઇચ્છેલું મળતું નથી. બધું મળેલું ભોગવાતુ નથી. અને બધુ ભોગવેલું સુખ જ આપે એમ પણ નથી. કદાચ દુઃખની પ્રતિક્રિયા પણ લાવે આ બધાના ઉપાય પરમાત્મા સાથેની પ્રીત – સગાઈ છે. સ્થૂલ – સૂક્ષ્મ બધા ભયેાને ભય પમાડવાને ઉપાય આ જ છે. જેટલી તેની કરુણા વધારે સંપાદન કરશે, તેટલા વધુ ભયમુક્ત થશે, અને પ્રીતસગાઈ વધુ દૃઢ થશે. ઉપાધ્યાય શ્રી યશે...વિજયજી કહે છે તેમ · દેય રીઝાણને ઉપાયસામુ કાન જીએ રે’. પરમાત્મા જો સામે જુએ, તેની નજર જો આપણી ઉપર પડે, તેની કરુન્નુા સ'પાદન થાય, તે વ્યક્તિ અને વિશ્વ બધું જ રીસાઈ જાય. 6 પરમાત્માને મારી પ્રાર્થના છે કે, તેની કરુણા તમારી શ્વાસોચ્છવાસ વણાના પ્રત્યેક પરમાણુને હર્ષોંન્મત કરો. તમારું પ્રત્યેક શક્તિ બિંદુ તેના કરુણા-કિરણનું વાહક બને. તમારું પ્રત્યેક નાડી સ્પંદન અને હૃદય ધબકાર તેની કરુણાને જ સંગીતમય પડદા અને. * ધ શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy