SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ 14 desteste testestestestestosteste desteste des deute dade destacadestedade testosteste stedestesostosbsaste de dadade testasta de destacadostes s es અહે બારમઈ નયરીય, લેય હુય હરિસ–રમાઉલ; રાઉલિ દેઉલિ હારિભાવિ, તઉ નાચઈ પાઉલ. ૨૬ બહલિય છાડઈ કામિ હામિ, વર વંદનમાલા; ઘરિ ઘરિ ખેલઈ રાસ ભાસ, લલલતી બાલા. ૨૭ કેસવિ માગિય ઉગ્રસેન ધુય, રાજલ નામિહિં; સહજિઈ સારુ સરીરુ જાસુ, સંપૂરિઉ કામિહિં. સિરુ વરિ વિલિ વિસાલ, વેણિ સુલલિય સુકુમાલ; લાડિય લુહુડિય અદ્ધચંદ, સમ લડહ નિડાલ. ૨૭ સેહઈ કાંનિ કપલ કંતિ, લેયણિ અણિયાલે; સરલઉ નાસાવંસુ હોઠ, વિહિ વિહિય પ્રવાલે. વલ્લઈ વીણા વેણુ વંસુ, સમુ કઠિ નિનાદ; પણ પહરજુયેલુ, કરઈ કરિકુંભ વિવાદો. [ભાસ] રાજલદેવિય ભયજુયલે, નલિનાલ સુકુમાલુ અરુણ સુરેહઈ પાણિતલ, નાઈ અશોક પ્રવાલ ૨૯ તિવલિય સુલલિઉ ઉપરદેસુ, પણ નાહિ સલૂણિય; દેખિય વિકલુ નિયંબબિંબુ, શિકવણિ મ ધૃણિઉ. કરિયર શુંડાદંડ સરિસ, ઊય સછાયા; કમલ સુકેમલ સરલ તરલ, અંગુલિ જસુ પાયા. રહિય સમારંભિ રંભ, રતિ રતિ મેલ્ડાવિય; જિણ સેહાશિ ગમારિ ગઉર ગારિવઉ ગલાવિઉ. રુપિ નિરુપમ સહજિ, કુમારિ યૌવનિ ગહગહએ; ચંપક કુસુમ સહી વિસારુ, પરિમલિ મહમહએ. ૩૧ અહ સાવણ સિય ક્રિ, ચલિઉ પહુ મોહિ અમોહિ; ગિરિવર ગુરયઈ ગયાંતિ, ગવરિ આરીહિઉ. ભંભા ભેરી પમુહ તૂર રવિ, ગયણું બમાલઈ ચાલિય યાદવ તણિય કેહિ, સીકિરિય ઝમાલઇ. ૩૨ [ભાસ ] ઊતારઈ વર બહિનડિય, સાવ સલૂણિય લૂણું ગેલિહિં ગાયઈ ગોરડિય, મંગલ દેસવિહૂણ. ૩૩ ૩૦ ની આ શ્રી આર્ય કથાણાગોતમ સ્મૃતિ ગ્રંથ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy