________________
esenselesed whosed
oneselfied his homehoweetest
દીસઈ વિહસઈતરુવર, સરવર કમલ સુગંધ પીજી સિકર નયણિહિં, રયણિહિં મયણ સુબંધુ. ઉત્તરચારિઉ દિયરુ, કણયર કુસુમિ વિકાસુ, ચંપક ચમકઈ ચારિમ, દાડિમફલિ અહિલાસુ. ૧૪ ગેરિય સંગહિ હરિસિય, વિસિય, હસિય અશોક પિપ્રિય જિમ પરિપથિય, પથિય પંથિ સશોક. ૧૫ કિસુઉ કાનિ વિહસઈ, દસ જેમ ક્યાસુ,
જે તરણીવિણુ સકિઉં, ઝલકિઉ એક હયાસુદશ દિસિ વાસઈ સુવિમલિ, પરિમલિ ઉલું વિસાલુ
ઉલુ વાસિહિં વિલસઈ, અતિસય સેવિય સાલ.. કુસુમઈ મેલ્ફિય કેતકિ, કૌતુક વિલસઈ ભંગ; વાસંતિય અતિ સુરહિય, વરહિય હિયઈ વિરંગ. દેખિય મધુરસપિંજરિ, મંજરિ વર સહકારિક
લઈ પંચમ રાગિહિં, રાગિહિં કઈલે નારિ. દમણુઉ મયઉ તરુણિય, કરુણિય ગંધનિવેસ; જા વિહસઈ વર સાલઈ માલઈ વંચિય એસ. વિરહિણિ જનમનું કાંઈ ચાંપઈ ભુવણુ અણું ગુ; બહલિય મહલિય કેલિહિં, કેલિહિ કામિય રંગુ. નિય નિય કંતિહિં સરસિય, સરસિય લઈ નારિ, ગાઈ મધુર નિનાદિહિં, વાદિહિં છાંડઈ વારિ. દાહિણ પવનિહિં માચઈ, રાઈ નારિ કંતિ, ઊગટણઉં મન નંદનિ, ચંદનિ કરઈ વસંતિ. વિલસઈ નવ નવ ભંગિહિ, રંગિહિ યાદવ લેક; લાછિલતા ફલુ લીજઈ કી જઈ યૌવનિ રેક. ૨૪ અવર દિવસિ પહોખલિય, એલઈ તિહુયણ નાહો માઈતાઈ બંધવિ બલિહિં, મન્નાવિઉ વીવાહ. ૨૫
[ભાસ].
મિ શ્રી આર્ય કયાણગોતમ સ્મૃતિ ગ્રંથ 2DE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org