________________
[6]dabases sassad
૨. પર્યાય ટીકા : આના કર્તાનુ' નામ જાણવામાં નથી. ૩. વૃત્તિ : આ અજ્ઞાત કક છે.
૪. અવસૂરિ : આ પ્રકાશિત છે, પણ અજ્ઞાત કઈંક છે. [૬] જીરીકાપલ્લી પાર્શ્વનાથ સ્તવ
આ સ્મરણુ સંસ્કૃતમાં રચાયું છે. તેમાં ૧૪ પદ્યો છે. છેલ્લાં ત્રણ પદ્યો પણ આ સ્મરણના પ્રણેતા મેરુતુ ગસૂરિએ પ્રસ ંગેાપાત રચ્ચાં હતાં. એ કાળાંતરે’ મૂળે ૧૧ પદ્યો પછી દાખલ કરાયાં છે. આ કાર્ય કેણે કર્યું' તે જાણવામાં નથી. આ સ્મરણને પારભ નમે દેવદેવાય ’થી કરાયા છે. તેમાં પાર્શ્વનાથને (જેમના સ્તત્રરૂપ આ કૃતિ છે.) હી` રૂપ ફહ્યા છે. આ સ્મરણમાં અટ્ટે મટ્ટ દુષ્ટ વિટ્ટે' આ પાંચ અક્ષરાને પ્રેત, પિશાચ ઇત્યાદિના નાશક કહ્યા છે. સાતમા પદ્યમાં ક્ષિપૐ સ્વાહા' એ શૈલેાકય વિજય યંત્રના નિર્દેશ છે. દશમા પદ્યમાં કર્તાએ પાર્શ્વનાથના સ્મરણના પ્રભાવ જાતે અનુભવ્યાનું કહ્યું છે. છઠ્ઠા પદ્યમાં કહ્યું છે કે, ‘પાર્શ્વનાથ’ એ ચાર અક્ષર, · અટ્ટે મટ્ટે' એ ચાર અક્ષર અને ‘દુષ્ટ વિઘટ્ટ ’એ પાંચ મળીને એક વિદ્યા થાય છે, તે સં કાર્યો કરનારી છે.
"
23 સૂર
પ્રણેતા : આ સ્મરણ અ...ચલગચ્છીય મેરુતુ ગસૂરિની રચના છે. તેમના કૃતિ કલાપપૂર્વક જીવન વૃત્તાંત વિષે ‘ અ’ચલગચ્છ દિગ્દર્શીન ' (પૃ. ૧૯૯-૨૩૩)માં વિસ્તૃત માહિતી અપાઈ છે. અહીં તે હું થોડી જ બીનાએ નોંધુ છું. તેમના જન્મ નરસિહની પત્ની નાલદેવીની કુક્ષીએ વિ. સં. ૧૪૦૩માં થયેા હતેા. તેમણે વિ. સ’, ૧૪૧૦માં મહેદ્ર પ્રભસૂરિ પાસે દીક્ષા લીધી હતી. વિ. સ. ૧૪૨૬માં તે ‘સૂરિ’ બન્યા હતા, અને વિ. સ. ૧૪૪૫માં ગચ્છ નાયક. તેઓ વિ. સં. ૧૪૭૧માં સ્વગૅ સિધાવ્યા હતા. તેમના અંગે કોઈ કે રચેલા ‘મેરુતુ'ગસૂરિ રાસ ' પ્રામાણિક ગણાય છે, અને એ માહિતીપ્રચૂર છે. તેમણે વ્યાકરણાદિ તેમ જ આગમા અને પુરાણેાના અભ્યાસ કર્યાં હતા. કેટલાક નૃપત્તિઓને પ્રતિબધ પમાડયેા હતા, અને ‘મંત્રવાદી ’તરીકે નામના મેળવી હતી. · ચક્રેશ્વરી અને પદ્માવતી એ દેવીએ એમની પાસે આવતી ' એવા ઉલ્લેખ જોવાય છે. મેરુતુંગસૂરિએ લગભગ ૩૫ ગ્રંથો રચ્યા છે. ‘ સૂરિમ`ત્ર કલ્પ' અને ‘સૂરિમ’ત્ર-સારાદ્વાર ’એમની જ કૃતિએ છે.
Jain Education International
પ્રારંભમાં અને અંતમાં સ્વાહાપૂર્વકની આ વિદ્યાને શ્રાવક શ્રીભીમસિંહ માણેકની પ્રકાશિત કૃતિમાં “મત્ર' કહ્યો છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org