________________
[૨૪]
કાલજ્ઞાન, જોઈ ૧ સકરંદગનીર ટીકા, તરગવઈ કહા, ક્રેસીસદ્કસ, નિર્વાણુકલિકા, પ્રશ્ન પ્રકાશ, રૈવંતગિરિ ૫, શત્રુજય કલ્પ.
તેમણે રચેલાં કેટલાંક મૌક્તિક ‘ગાહાસત્તસઈ ’માં જોવાય છે. એ એકત્રિત કરી પ્રકાશિત કરવાં ઘટે.
hhhhodbha
નાગાર્જુન યાગી એ સૂરિના ભક્ત હતા.
સમયઃ પાદલિપ્તસૂરિ પાટલીપુત્રના રાજા મુરુડના અને હાલના સમકાલીન ગણાય છે. ‘જ્ઞાનાંજલિ' (પૃ. ૨૫ ) માં એમના સમય તરીકે વીર સવત ૪૬૭ની આસપાસ એવે ઉલ્લેખ છે.
વૃત્તિ અને અવસૂરિ : ‘વીરથય’ ઉપર જિનપ્રભુસૂરિએ વિ. સ. ૧૯૮૦માં વૃત્તિ રચી છે. એની કોઈ હાથપોથી મારા જોવામાં આવી નથી, જ્યારે મૂળ સહિત અવસૂરિની હાથપાથી મળે છે. તેના પરિચય મે` D. C. G, C, M. (Vol. XIX, Part 2, Page: 184–186) માં · સુવર્ણસિદ્ધિ ગર્ભિત મહાવીર જિન સ્તવ ’ ના નામથી આપ્યું છે. આ જ હાથપેાથીના આધારે મે' અવસૂરિ સ`પાદિત કરી હાય એમ લાગે છે.
[૪] ઉવસગ્ગહર થાત્ત
આ થેાન્ત પ્રાકૃતમાં પાંચ પદ્યોમાં રચાયેલું સ્મરણ છે. આને અગે મે’કેટલીક વિગતા ‘ ઉવસગ્ગહર થાત્ત – એક અધ્યયન ’ નામથી લખેલા અને · શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ'માં પ્રસિદ્ધ થયેલા લેખમાં આપી છે. ત્યારબાદ મેં આ સ્મરણ પરત્વે ઈ. સ. ૧૯૭૧માં પ્રકાશિત ‘ ઉવસગ્ગહર' સ્નેાત્ર સ્વાધ્યાય ' નામના ઉદ્ઘાતમાં કેટલીક બીનાએ રજૂ કરી છે. અહી તે એ પૈકી આ સ્તોત્ર પાર્શ્વનાથ, પાર્શ્વયક્ષ, ધરણેદ્ર અને પદ્માવતી દેવી એ ચાર સાથે સંબંધ ધરાવતું હોઈ ચારેને અનુલક્ષીને મેં ‘પાસનાડુ ૧. આની વૃત્તિ શિવની વાચકે રચેલી વૃત્તિના નામે ‘ચંદ્ર’(લેખા ?) સહિતની હાથપોથીમાંના ઉલ્લેખા પ્રમાણે આ સૂરિ આગમના પ્રણેતા હતા.
આ પ્રાકૃત ટિપ્પણરૂપ લઘુત્તિ પાદલિપ્તસૂરિએ રચ્યાનું મલયગિરિસૂરિએ ‘ જોઈ સકર દગ ’ની તેમ જ ‘ સુરપતિ ’ની વૃત્તિમાં કહ્યું છે. જુએ, ‘ જ્ઞાનાંજલિ ’ (પૃ. ૨૫).
મહાવીર ગ્રંથમાળા ’( વિ. સ. ૧૯૯૩ ) માં પ્રકાશિત ‘ જગત્સુંદરી પ્રયાગમાળા ' માં અપાયેલે ‘ હેમકલ્પ ’ તે જ આ વૃત્તિ છે કે તેનો અંશ છે? તેમાં વ્યામ સિદ્ધિનું નિરુપણ છે. જગત્સુ દરી પ્રયાગમાળા ' એ પદ્યાત્મક પ્રાકૃત કૃતિ છે, અને એ યશઃકીર્તિ નામના મુનિએ વિ. સ. ૧૫૮૨ પહેલાં રચી છે. આની રૂપરેખા ‘જૈન સાહિત્ય વૃિ કૃતિદ્દાસ ' (ભાગ ૫, પૃ. ૨૩૩-૨૩૪) માં આલેખાઈ છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
૨.
3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org