________________
ને....છે...{..................... ...
...... Messageshodesses.slovedosexoclu
s hotoshootoshoot
છંદઃ આ મરણ વિવિધ અને વિરલ છંદમાં રચાયું છે. D. C. G. C. M. (Vol. XVIII Part 4 )માં મેં અકારાદિ કમે છંદનાં નામે તેનાં સંસ્કૃત નામ સહિત આપ્યાં છે. આ સૂચીમાં ૪૦ પોને ઉલ્લેખ છે. એ પૈકી પદ્ય ૧, ૨ અને ૩૫ થી ૪૦ “ગાહામાં છે, એમ કહ્યું છે. આ ગાહાના વિવિધ પ્રકારે પૈકી “કાલી” ( ગા. ૩૫), લક્ષ્મી” (ગા. ૩૮), “શશિલેખ” (ગા. ૨, ૩૬ અને ૪૦), “શુદ્ધા” (ગા. ૧), ‘હંસી” (ગા. ૩૭ અને ૩૯) એમ પાંચ જ પ્રકારો અત્રે જેવાય છે.
આ સ્મરણને લગતા વિવિધ દેનાં લક્ષણે જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૬૫માં આ કૃતિની રચેલી વૃત્તિમાં “કવિ દપણું' (કવિ દર્પણ)ને આધારે આપ્યાં છે. પ્રસ્તુત છંદની વિગતવાર સમજણ વિ. સં. ૨૦૦લ્માં પ્રકાશિત થયેલી “પ્રબંધ ટીકા” (ભા. ૩, પૃ. ૪૭૧–૫૩૧)માં અપાઈ છે. એમાં ગાહાનાર ઉપર્યુક્ત પાંચે પ્રકારો વિષે પણ નિરુપણ છે.
ભાષા : આ મરણના અંતનાં પદે ૪૩–૪૬ને બાજુએ રાખતાં મૂળ કૃતિ પાઈય (પ્રાકૃત)માં રચાઈ છે. એમાં કઈ કઈ દેસિય (દેશ્ય) શબ્દો વપરાયા છે. આ કૃતિમાંના કેટલાક શબ્દગુચ્છો આગમાં જોવાય છે.
અલંકાર : આ કૃતિ વિવિધ અલંકારથી વિભૂષિત છે. આ અલંકારોનાં નામે એનાં ગુજરાતી લક્ષણ સહિત “પ્રબોધ ટીકા” (ભા. ૩, પૃ. ૫૩૩–૫૨)માં દર્શાવાયાં છે. ઉદાહ અનુપ્રાસ, યમક, ચિત્ર, પુનરુક્તવદ, ભાસ, ઉપમા, રૂપક, વ્યતિરેક, કાવ્યલિંગ, વિશેષેતિ, પરિકર, ઉદાત્ત, કાસદીપક, રત્નાવલિ, હેતુ, પરિણામ, સ્વભાકિત, ક્રમ અને મુદ્રા.
ગુણ, રીતિ અને રસ : આની સંક્ષિપ્ત નેંધ “પ્રબોધ ટીકા” (ભા. ૩, પૃ. ૫૪૨)માં છે.
બંધ : આ કૃતિ વિવિધ બધાથી અલંકૃત છે, એમ માનીને એના નિમ્નલિખિત આઠ બંધે સચિત્ર સ્વરૂપે “પ્રબોધ ટીકા” (ભા. ૩, પૃ. ૫૪૩-૫૪૯)માં રજૂ કરાયા છે.
ચતુષ્કટ (ગા. ૩), વાપિકા, દીપિકા અને મંગળ કળશ (ગા. ૪), ગુચ્છ (ગા. ૧૬), વૃક્ષ (ગા. ૧૭), ષડ્રદલ કમળ (ગા. ૨૧) અને અષ્ટદલ કમળ (ગા. ૩૪). ૧. આ અજ્ઞાત કર્તક છંદ કૃતિ પર કોઈકે વૃત્તિ રચી છે. એ બંનેનું પ્રા. વેલણકરે સંપાદન કર્યું
છે, અને તે A B 0 R I (V ને 16–44-498, 17, 37–60 & 174-184) માં
પ્રસિદ્ધ કરાયું છે. ૨. ઈ. સ. ૧૯૧૫ માં “જૈન શ્રેયસ્કર મંડળ” (મહેસાણા) દ્વારા પ્રકાશિત “પંચ પ્રતિક્રમણ સૂત્રાણિ”
માં પૃ. ૨૬૬ ઈત્યાદિમાં “અજય સંતિ થય ને લગતા છંદોમાં લક્ષણો ભાવાર્થ સહિત દર્શાવાયાં છે. ૧. આ પૈકી પહેલા ચાર શબ્દાલંકાર છે, જ્યારે બાકીના ચૌદ અર્થાલંકાર છે.
આ શ્રી આર્ય કયાણાગૌતમસ્મૃતિગ્રંથ, BDS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org