________________
sesh deddesbostoso sododd dosedastasadadesh stato costa
soddtastasestestes destacadastes destacada deste se sastostadostedade destacado todastes
10
ખરતરગચ્છીઓ સાત સ્મરણ માને છે. તે આ પ્રમાણે છે :
૧. અજિયસંતિ થય (નંદીષેણ કૃત), ૨. ઉલ્લાસિક્કમ યાને લઘુ અજિયસંતિ (જિનવલ્લભસૂરિ કૃત), ૩. નમિઉણ (માનતુંગસૂરિ કૃત), ૪. સંજયઉ કિંવા સવ્વાધિકિય સરણ (જિનદત્તસૂરિ કૃત), ૫. મયરહિય યાને ગુરુપરાંત (જિનદત્તસૂરિ કૃત) ૬. સિધ્ધમવ હરઉ કિંવા વિશ્વ વિનાસિ Bત્ત (જિનદત્તસૂરિ કૃત), ૭. ઉવસગ્ગહર થત્ત.
વિધિપક્ષ ગચ્છીય નવ સમરણો આ પ્રમાણે છે :
૧. બૃહન્નમસ્કાર, ૨, અજિયસંતિ થય (નંદીષેણ કૃત), ૩. વીર સ્તવર યાને વીર સ્તોત્ર (પાદલિપ્તસૂરિ કૃત), ૪, ઉવસગહર, ૫. નમિઉણ (માનતુંગસૂરિ કૃત), ૬. છરિકાપલી પાર્શ્વ સ્તવ (મેરૂતુંગસૂરિ કૃત), ૭. નમુત્થણું યાને શક્ર સ્તવ, ૮. લઘુ અજિય સંતિ સ્તવ (વીરગણિ કૃત), ૯. બૃહદજિત શાંતિ સ્તવ' (જયશેખરસૂરિ કૃત).
આ ઉપરથી જોઈ શકાશે કે અજિયસંતિ (થય) અને ઉવસગ્ગહર (ત્તિ) તપા, ખરતર અને વિધિપક્ષ એમ ત્રણે ગચ્છોનાં સ્મરણમાં લેવાય છે, જ્યારે નમિઉણ (7) તપ અને વિધિપક્ષ એમ બેમાં જ છે.
[1] બૃહન્નમસ્કાર આ કૃતિમાં આઠ પડ્યો છે. એમાં સમગ્ર નવકાર ગૂંથી લેવાય છે, અને સંસ્કૃતમાં છે. એના કર્તાએ તે આ કૃતિનું નામ દર્શાવ્યું નથી. આથી આ નામ કેણે અને કયારે મેર્યું એ જાણવું બાકી રહે છે. પ્રથમ પદ્ય જતાં એને “આત્મરક્ષાકર વજાપંજર” કહી શકાય. જિનવલ્લભસૂરિએ બૃહન્નવકાર રચે છે. જ્યારે આના કર્તા કેણ અને ક્યારે થયા, તેની તપાસ થવી ઘટે.
આ સ્મરણને શ્રાવક શ્રી. ભીમસિંહ માણેકે વિ. સં. ૧૮૬૧ (ઈ. સ. ૧૯૭૫, માં પ્રકાશિત કરેલું પુસ્તક શ્રીમદ્વિપક્ષીય શ્રાવકના દૈનિકાદિક પાંચે પ્રતિક્રમણ અથ સહિત (પૃ. ૩૦૩) માં “બહનમસ્કાર” દર્શાવેલું છે. એટલે આ નામ એટલું તે પ્રાચીન ગણાય. ૧. આ અંચલગીય શ્રાવકનાં પ્રતિક્રમણ સૂત્રોને એક ભાગ છે. ૨. “જિનરત્ન કોશ' (વિ. ૧) માં આ નામની ત્રણ કૃતિઓને ઉલ્લેખ છે, પણ તેમાં આને
ઉલ્લેખ નથી. ૩. નામમાં કોઈ ભેદપૂર્વક આ કૃતિ અને એની વાચક પુણ્યસાગરજીએ વિ. સં. ૧૭૨૫ માં રચેલી
વૃત્તિની નેંધ “જિનરત્ન કોશ' (વિ. ૧, પૃ. ૧૪૧ ) માં છે.
આ અપભ્રંશ કૃતિનો “જિનરત્ન કોશ' ( વિ. ૧, પૃ. ૩૩૫ ) માં નિર્દેશ છે. ૫. આને બદલે “જિનરત્ન કેશ” ( વિ. ૧, પૃ. ૨) માં તે જયશેખરસૂરિએ ૧૭ પઘોમાં સંસ્કૃત * “ અછતશાંતિલઘુસ્તવ ' ને ઉલ્લેખ કરેલ છે, તે આ જ હશે.
પણ શ્રી આર્ય કથાણાગતમ સ્મૃતિગ્રંથDE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org