________________
[0] Hisab hd std 1 મહાયોગી શ્રી મેરૂતુ ગસૂરિ :
શ્રી મેરુતુ ંગસૂરિ ઉગ્રવિહારી અને મહાતપસ્વી હતા. તેઓ નિત્ય રાજયોગ, હઠયાગ અને પ્રાણાયામ કરતા. તેઓ નિત્ય ધ્યાન ધરતા. તેએ ગ્રીષ્મના તાપમાં કે શિયાળાની કાતિલ ઠંડીમાં નિત્ય કાર્યાત્સગ કરતા. ગ્રંથકારે તેમને ‘પૂરવ રિષિ’ ( પૂર્વ ઋષિ ) જેવાં વિશેષણા આપે છે તે યાગ્ય જ છે.
testestesteste stedtestado destacadastad.sestedeste destestestestest testestestosta sta da dastada dadadadastada da da d
અચલગચ્છના આ યશસ્વી પટ્ટધર તે વખતે એટલે એમના જીવનકાળ દરમ્યાન જૈનશાસનમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા, એ હકીકત ઇતિહાસ પ્રસિદ્ધ છે, અનેક યવનપતિઓને પ્રતિબાધી જૈન સંસ્કૃતિને છિન્નભિન્ન થતી અટકાવવામાં તેમનું યશસ્વી પ્રદાન ઇતિહાસમાં સદૈવ સુવર્ણાક્ષરે અંકિત રહેશે.
શ્રી મૈરૂતુંગસૂરિના સ્વર્ગવાસ :
શ્રી મેરુતુ ગસૂરિ ઉગ્રવિહારી હેાવાથી પૃથ્વી-પટ પર અવિરત વિચરી અનેક ઉપકારે કર્યાં હતા. અંતે સ. ૧૪૭૧ માં પાટણમાં આવી પોતાનું અલ્પાયુષ જાણીને તેમણે અનશન સ્વીકાર્યું. અંતે એ જ સાલે એટલે સ. ૧૪૭૧ માં માગસર પૂર્ણિમા અને સામવારને દિવસે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રવણ કરતાં શ્રી અરિહંત-સિદ્ધભગવ'તાનુ ધ્યાન ધરતાં તે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેએ શાસનગચ્છ રક્ષા માટે સદા ચિતિત રહ્યા હતા. ૫૮. અચલગચ્છ ચૂડામણિ શ્રી જયકીર્તિસૂરિ ઃ
શ્રી દેવકુમારના જન્મઃ
મરુદેશના તિમિરપુરમાં શ્રીમાલી સંધવી ભૂપાલ શ્રેષ્ઠી અને માતા ભ્રમરાદેને ત્યાં સ. ૧૪૭૩ માં તેમનેા જન્મ થયેલા. તેમનું મૂળ નામ દેવકુમાર હતું. સ. ૧૪૪૪ માં દેવકુમારે શ્રી મેરુતુ ગસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. નૂતન મુનિનું નામ જયકીતિ મુનિ રાખવામાં આવ્યુ હતુ. જયકીતિ મુનિ અત્યંત બુદ્ધિશાળી હતા.
અલ્પ સમયમાં નૂતન મુનિશ્રી જયકીર્તિસ` શાસ્ત્રોમાં નિપુણ બની ગયા. સ. ૧૪૬૭ માં ખંભાતમાં ગુરુએ તેમને યાગ્ય નણીને ‘સૂરિપદ’ આપ્યું. તેઓશ્રી હવે જયકીતિસૂરિને નામે પ્રસિદ્ધ થયા. સં. ૧૪૭૩ માં વૈશાખ વદ ૫ ના પાટણમાં તેઓ ગચ્છેશ પદે આરૂઢ થયા હતા. આ પ્રસંગે પાઢણુના સ`ઘે મહેાત્સવ કર્યાં. આ પ્રસંગને અનુલક્ષીને રચાયેલુ. શ્રી જયકીર્તિસૂરિ ગચ્છેશ પદ ફાગુ' પણ પ્રાપ્ત થાય છે. વિષાપહાર ગેત્રને પ્રતિષેધ – સાચારમાં જિનાલયનિર્માણ :
એકદા તેઓ વિચરતા ક`કલી ગામમાં પધાર્યા. ત્યાં એસવાળ સહુસાક શ્રેષ્ઠી રહેતા હતા. એકદા તેને ઘેર પકવાન થતુ હતુ. તેમાં સર્પીતું વિષ પડ્યું. સહસાક અને તેની
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org