________________
ICO
botade dos dados de estos soddessousede deslodesestade desadostastestosteste de deste docesechododo destede fodedesestedededesestacades
એક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા લાગ્યા. વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, તિષ, આગમ અને દર્શનશાસ્ત્રમાં તેઓ નિપુણ બન્યા. મુનિમાંથી સૂરિ શ્રી મેરૂતુંગ :
સં. ૧૪૨૬ માં ગુરુદેવે તેમને સૂરિપદે આરૂઢ કર્યા. આ પ્રસંગે સંઘપતિ નરપાલ શ્રેષ્ઠિએ ભવ્ય મહોત્સવ કર્યો. હવે તેઓ શ્રી મે તુંગસૂરિ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મંત્ર પ્રભાવક પણ હતા. તેઓ અષ્ટાંગયેગ, મંત્રાસ્ના ઇત્યાદિમાં પણ નિપુણ હતા. અનેક નૃપતિ આદિના પ્રતિબોધક :
એકદા શ્રી મેરૂતુંગસૂરિ વિચરતાં વિચરતાં અસાઉલી નગરે પધાર્યા. અહીંના યવનરાજને પ્રતિબધી તેને અહિંસાનો મર્મ સમજાવ્યો હતો. રસકાર વર્ણવે છે:
અસાઉલઈ સાખ, યવન રાઉ પડિબહિએિ;
કહતાં લાગઈ પાખ, માસ વાત છે તે ઘણીયે. લોલાડામાં ચમત્કાર, મહંમદ સુલતાનને પ્રતિબંધ:
સં. ૧૮૪૪ માં સૂરિદેવ લેલાડા નગરમાં ચાતુર્માસ રહેલા. તે દરમ્યાન ત્યાંના રાઠેડવંશીય ફણગર મેઘરાજાને ૧૦૦ મનુષ્ય સહિત પ્રતિબંધિત કર્યો. આ જ સમય દરમ્યાન ગુજરાતના અધિપતિ મહંમદ સુલતાનનું સૈન્ય તે નગર તરફ આવતું હતું. આથી નગરજને ભયભીત થવા લાગ્યા, ત્યારે શ્રી મેરૂતુંગસૂરિએ શ્રાવકેએ આણેલા સવામણ ચેખાને મંત્રી આપ્યા. જે ચોખા સિન્ય પર નાખતાં સૈિન્ય સહિત સુલતાન ત્યાંથી નાસવા લાગે. શ્રી મેરૂતુંગસૂરિએ મહંમદ સુલતાનને શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંત્રપ્રભાવથી પાછા વાળે અને તેને પ્રતિબંધ આપે. આ પ્રસંગે લેલાડા સંઘે સૂરિજીને વિનંતિ કરી કે
આપના મુનિવરેને દર સાલ ચાતુર્માસ મેકલવા.” સંઘની વિનંતિને શ્રી મેરૂતુંગસૂરિએ સ્વીકાર કર્યો અને કહ્યું કે તમારે દર સાલ વિનંતિ કરવી. આ અંગે તામ્રપત્ર પણ થયેલું. પદંશ વખતે પણ અચલ :
એ જ નગરમાં થયેલે શ્રી મેતુંગસૂરિને બીજો એક પ્રસંગ પણ ઉલ્લેખનીય છે. સાંજના સમયે સૂરિજી કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર ઊભા હતા. તે વખતે તેમને એક કાળા સપે દંશ દીધે. પરંતુ આચાર્ય શ્રી અચલ જ રહ્યા. કાર્યોત્સર્ગ બાદ મંત્ર, તંત્ર કે ગારૂડિકાદિ પ્રયોગો કે ઓષધોપચાર કરવાને બદલે તેઓશ્રી શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી સમક્ષ ધ્યાનસ્થ દશામાં બેસી ગયા. શ્રી જીરાવલ્લી પાર્શ્વનાથ ભગવંતના કૌલેક્ય વિજય નામના મહામંત્રી અને યંત્રથી પ્રભુની સ્તુતિ કરી. તેના પ્રભાવથી સપનું વિષ અમૃતરૂપમાં પરિણમી ગયું. સવારના સમયે લેકેને જ્યારે આ પ્રભાવની સમજ પડી ત્યારે
- કે
તે
25 આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ કોણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org