________________
ਇਉਣ sbse sb testosta (beste ਨੂੰ ਵਿ 2 <<<b (b te sb : « ਓ ਰਿਵਰਟ <b ssb sb (1) s੯੪ (41 sb to s sbb **b «bਣ ਵo stb to $2 <<b4 [4] ગાલા થે. મુસલમાનોએ કેટડાનો નાશ કર્યો, ત્યારે ગાલા સિંધમાં ગયો. તેના વંશ ગાલા” ગોત્રથી પ્રસિદ્ધ થયા. સં. ૧૫૫૦ માં ગાલાના વંશજો કચ્છમાં આવીને વસ્યા. લોલડીઆ ગાત્રઃ
પાવાગઢ – ભાલેજ પાસેના નાપા ગામમાં વીસા શ્રીમાળી સુણિગે વિ. સં. ૧૨૨૦ માં શ્રી જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો. આ લુણિગે ચંદ્રગથ્વીય શ્રી રામદેવસૂરિના સૂરિપદ પ્રસંગે એક લાખ ટક દ્રવ્ય ખરચ્યું હતું લુણિગના વંશજો લાડામાં જઈ વસવાથી તેઓ લેલાડીઆ' ગાત્રથી પ્રસિધ્ધ થયા. મીઠડીઆ ગોત્ર:
રત્નપુરના ભંડારી ગદા શ્રેષ્ઠી મહેશ્વર સંપ્રદાયને અનુયાયી હતું. તેણે શ્રી જયસિંહસૂરિના ઉપદેશથી સં. ૧૨૨૩ માં જૈન ધર્મ સ્વીકાર્યો. શ્રી જયસિંહસૂરિજીના ઉપદેશથી ગોદા શ્રેષ્ઠીએ શત્રુંજય અને ગિરનારના સંઘ કાયા. તેના વંશજો મહુડીમાં જઈને વસ્યા, તેથી તેઓ “મીઠડીઆ' તરીકે પ્રસિદ્ધ થયા. ત્યાં નડા શ્રેષ્ઠીએ જિનમંદિર બંધાવ્યું હતું. પડાઈયા-મુમણું આ ગોત્ર:
સં. ૧૨૨૪ માં શ્રી જયસિંહસૂરિ શંખેશ્વર તીર્થ પાસે આવેલા લોલાડા નગરમાં પધાર્યા. ત્યાં રાઠોડ જાતિના ફણધર નામના ક્ષત્રિયને પ્રતિબોધી મિથ્યાત્વ છોડાવી સૂરિજીએ જૈનધર્મી બનાવ્યો. તેને સપરિવાર ઓસવાળ જ્ઞાતિમાં ભેળવ્યો, ત્યારથી ફણધરના વંશજો પડાઈયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. હાલમાં આ ગેત્રના વંશજે બાડમેર ઇત્યાદિ પ્રદેશમાં વસે છે. આ ગોત્રના સમરશીએ સં. ૧૪૫૨ માં લેલાડામાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. આ વંશમાં થયેલ સારના સાદા શેઠથી “મુમણીઆ ગોત્ર પ્રસિદ્ધિમાં આવ્યું. નાગડા ગોત્ર :
સં. ૧૨૨૫ માં શ્રી સિંહસૂરિ જેસલમેર પધાર્યા. સંઘના આગ્રહથી ત્યાં ચાતુર્માસ કરી તેઓ પારકર દેશ (સિંધ) માં પધાર્યા. તે દેશના ઉમરકેટમાં સૂરિજી પધાર્યા, ત્યારે પરમાર જ્ઞાતીય મહણસિંહ તેમને ઉપદેશ સાંભળી અત્યંત પ્રભાવિત થયો. સં. ૧૨૨૮ માં મહણસિંહે શ્રી સિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો અને તેને ઓસવાળ જ્ઞાતિમાં સંમિલિત કરવામાં આવ્યું. આ મહણસિંહના પાંચમા પુત્ર “નાગના નામ પરથી તેના વંશજો “નાગડા ત્રથી પ્રસિદ્ધ થયા. આ નાગડા ગોત્રમાં જામનગરમાં થયેલા શ્રેષ્ઠી શ્રી તેજશી શાહે જામનગરમાં શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું છે. તેમના પુત્ર રાજશી શાહ અને નેણશી શાહે તે જિનાલયને ફરતી બાવન દેરીઓ અને
પણી શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
5SE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org