________________
Jain Education International
( ५ ) ॐ इरिमेरु किरिमेरु गिरिमेरु पिरिमेरु ॐ सिरिमेरु ॐ हरिमेरु ॐ आर्या यमेरु स्वाहा । जी पीठजाप १०००० मंत्राधिराजपीठं ॥ हुं ॥ ॐ शुचिरेकचित्त । पूर्वाभिमुखः प्राणायामपूर्वं अष्टोत्तरशतवारान् अमुं मंत्रं परमेष्ठिमुद्रया स्मरेत् पघि प्रम प्रस्थान
ચાવીશ તી કરના ચક્રની બહાર હીંકારની સાડાત્રણ રેખા આલેખિત કરી છે. અને બાજુમાં ક્રાંકારથી નિરુદ્ધ કરવામાં આવેલ છે. યંત્રના અહિલ્ટંગમાં :
ઇશાન કાણુમાં ૪ ષોડશ ઈંદ્ર ૬ જક્ષ ૬ જક્ષિણી અને વૃષભારૂઢ ઇશાને'દ્રના ચિત્રો છે.
અગ્નિકાણમાં સહસ્રભુજા ત્રિભુવનસ્વામિની દેવી તથા ષોડશઈંદ્રો તથા વિદ્યાદેવતા. ૪, ૬ જ, ૬ જક્ષિણીનાં ચિત્ર છે.
નૈઋત્યકાણમાં જયા, વિજયા, ભદ્રાસહિત લક્ષ્મીદેવી. ૬ જક્ષ, ૬ ક્ષિણી, ષોડશ ઈંદ્રો, ૪ વિદ્યાદેવતા, ત્રણ સેામણે દ્રનાં ચિત્રો છે.
વાયવ્યકાણમાં યક્ષરાજ ગણિપિટક હાથી ઉપર ઇંદ્ર તેથા ષોડશ ઈંદ્રો ૬ નક્ષ, ૬ નક્ષિણી, ૪ વિદ્યદેવતા ઐરાવણુ ....ઇંદ્રનાં મિત્રો છે.
યંત્રની નેપર મધ્યમાં ત્રણ ચિત્રા છે તે ઓળખી શકતાં નથી. કણિકાની મધ્યમાં એક ચિત્ર છે તે આળખી શકતું નથી. કણિકાની એક બાજુ નીચે પ્રમાણે લખાણ છે.
श्री माणिक्य कुंजरसूरीणां सपरिवाराणां शांतितुष्टिपुष्टिकरो भवतु
નોંધ
દ્વાત્રિંરાદ્ધધિયયુ સૂરિમંત્રઃ નાશીક નીચે પ્રસ્તુત ગ્રંથના પૃ. ૨૬૭-૬૮ ઊપર જે વિગતો આપી છે તે પણ માણિકયકુ જરસૂરિને લગતી છે.. જુઓ પાદનોંધ પૃ. ૨૬૭
આ યંત્ર આગમ પ્રભાકર સ્વ. શ્રી પુણ્યવિજયજી મહારાજના સંગ્રહનું લા. દ. વિદ્યામ‘દિરમાં સંગ્રહાયેલુ છે. તેના ન' ૧૬૧ છે. અને મહારાજશ્રીના અનુમાન પ્રમાણે તેને કાળ પંદરમા રોકાના છે.
(સૂરિમ`ત્રકલ્પસમુચ્ચય ભા. ૨. પૃ. ૪૬૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org