SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ stedadesostos desteste stedestestostestes de destestestesosastosta stadeste stedesestedade de sosestesteseoseste de destestostestostesterdadadadades યશોધન પ્રતિ ઉપદેશઃ યશોધન ફરીને ગુરુ પાસે આવ્યા. ગુરુએ યશોધનને ધર્મોપદેશ આપે તથા તે વખતે વધી રહેલી અવિધિથી પણ વાકેફ કર્યો. આથી યશોધન પ્રતિબંધ પામ્યો અને મેર ફેલાયેલ અવિધિ બાબતમાં ખેદ પામે. શ્રી મહાકાલી દેવીનું વચનઃ આપણે જોયું કે શ્રી આર્યરક્ષિત સૂરિના તપોબળથી શાસનદેવી શ્રી ચકેશ્વરી દેવી. પ્રસન્ન થયાં. તેવી જ રીતે શ્રી મહાકાલી દેવી પણ પ્રસન્ન થયાં, એવા ઉલ્લેખ પ્રાચીન પદાવલિઓમાં મળે છે. વીરવંશાવલિકાર નેધે છે: “આર્ય રક્ષિતસૂરિને તપસ્વી અને જિતેન્દ્રિય જાણીને શ્રી મહાકાલી દેવી તેમના ઉપર પ્રસન્ન થયાં, તેમ જ તેમની સામે પ્રગટ થઈને ગુરુને કહ્યું : “હું તમારા સંઘનું કલ્યાણ કરીશ.” શ્રી લાવણ્યચંદ્ર રચિત પટ્ટાવલિમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : તાન્ધીગ્રા૫ર ક્રિયા વિરચયત: પાવાદ્રિ સ્થિતા | તુષ્ટા તુર્ય જિનેશ શાસનસુરી શ્રી કાલિકાદા વિરમ | તમાર્યતા રક્ષિત ઇત્યભિખ્યયા છસ્તવ તા વિધિપક્ષસંજ્ઞ: : ચકેશ્વરી ચાહમુભે ઉઘતે ભાવ વકસંઘસમૃદ્ધિકારકે ! ૨૮ અર્થાત : ગુરને ઉગ્ર તપવી અને ક્રિયાપાત્ર જાણુને ચેથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામીની શાસનદેવી અને પાવાગઢના શિખર પર રહેનારી શ્રી કાલિકા સંતુષ્ટ થઈ અને વરદાન આપ્યું. તથા વધારામાં કહ્યું: “તમે આર્યોની-મુનિઓની સમાચારીથી રક્ષિત છે, માટે જ તમે આર્ય રક્ષિત” નામ ધરાવે તેમ જ તમારા ગરછનું નામ “વિધિ પક્ષ થાઓ ચક્રેશ્વરી અને હું તમને સહાયક થશું. તમારા સંઘની સમૃદ્ધિ વધારનારી બનશું.” ગચ્છાધિષ્ઠાયિકા શ્રી મહાકાલી દેવી : પાવાગઢ તીર્થ પર શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજી (શ્રી આરક્ષિતસૂરિ) અને યશોધનનું સુભગ મિલન થયું અને તે યશોધન પણ વિધિપક્ષ (અચલ) ગચ્છના પ્રથમ શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેમ જ પાવાગઢ તીર્થ પર ગચ્છની આ ઐતિહાસિક ઘટના બની, તેથી, અને આ તીર્થ શ્રી આર્ય રક્ષિતસૂરિની તપોભૂમિ હતી, તેથી પાવાગઢ તીર્થનું સ્થાન આ ગચ્છના ઈતિહાસમાં અપ્રતિમ છે. આ સ્થળ શ્રી મહાકાલી દેવીના સ્થાન તરીકે સર્વત્ર પ્રસિદ્ધ છે. વળી ઉપરોક્ત ઘટનાઓ જોતાં શ્રી મહાકાલી દેવી ગચ્છના અધિષ્ઠાયિકાનું સ્થાન ધરાવે છે, એ હકીકત છે. વળી પાવાગઢ (ચાપાનેર) ના રાજવીઓ આ ગચ્છના આચાર્યોથી પ્રભાવિત થયા હતા, તે આપણે આગળ જોઈશું. ગુરુમિલન અને સૂરિપદ શ્રી યશોધન સમેત સંઘના આગ્રહથી શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજી ભાલેજ પધાર્યા. કહીએ તો શ્રી આર્ય કલ્યાણૉતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy