________________
[૨૦]
4.4.4Mkwળdessedeseofdogesh.
dostood bodied noodlesslesleeded. . / teી
૪૩. શ્રી વિજયપ્રભસૂરિ
તેઓશ્રી વિ. સં. ૯૫ માં આચાર્ય બન્યા હતા. ૪૪. શ્રી નરચંદ્રસૂરિ :
તેઓશ્રી વિ. સં. ૧૦૧૩ માં સૂરિ બન્યા હતા. ૫. શ્રી વીરચંદ્રસૂરિ
તેઓ વિ. સં. ૧૦૭૧ માં આચાર્યપદ પામ્યા હતા. તેઓ એક વખત પાલણપુર પધાર્યા હતા. ગાનુયેગ વલ્લભી ગચ્છના સેમપ્રભસૂરિ પણ ત્યાં પધાર્યા. શંખેશ્વર ગચ્છને ઉપાશ્રય હતું, તેથી બને આચાર્યો એક જ ઉપાશ્રયમાં ઉતર્યા, પણ પરસ્પર વંદન કરવા બાબત તે બન્ને વચ્ચે સંઘર્ષ થયો.
તે વખતે શ્રી વીરચંદ્રસૂરિજીને સમુદ્ર નામનો શ્રાવક પિતાના બીજા એક સ્થાનમાં લઈ ગયે અને ચાતુર્માસ કરાવ્યું. દષ્ટિરાગથી તે શ્રાવકે છત્ર અને ચામર સહિત રૂપાને સુખપાલ તે સૂરિજીને ભેટ આપે, આથી આ આચાર્યશ્રી પ્રમાદને વશ બની પાલખીમાં બેસી જિનાલયે જવા લાગ્યા.
આ જોઈ સામંત શ્રાવકે પણ શ્રી સમપ્રભસૂરિજીને પણ ઉપરોકત છત્રચામર સહિત સુખપાલ ભેટ આપે. આથી એ આચાર્યશ્રી પણ પાલખીને ઉપયોગ કરવા લાગ્યા.
આમ પરસ્પર સ્પર્ધાને કારણે સંયમધર્મમાં શિથિલાચારને પ્રવેશ થયે. ધીમે ધીમે ગોચરીમાં પણ આધાકમી ઈત્યાદિ દોષયુક્ત આહારપાણી વહેવા લાગી ગયા.
શ્રી વીરચંદ્રસૂરિ વિ. સં. ૧૧૧૩ માં કાળધર્મ પામ્યા. તેમને હસ્તે પદ પામેલા ઉપાધ્યાય શ્રી તિલક મુનિ ત્યાંથી જુદા વિચરીને પાટણ આવ્યા ત્યાં તેઓએ સ્વયં સૂરિ પદવી લીધી. તેમને પરિવાર “તિલક શાખા” નામે પ્રસિદ્ધ થયે. ૪. શ્રી જયસિંહ (જ્ય સંઘ) સૂરિ
તેઓ પણ પિતાના ગુરુને જોઈ ચારિત્ર જીવનના આચારમાં શિથિલ હતા તેમના ગચ્છને પરિવાર પણ સ્વેચ્છા મુજબ વર્ત. અંતે ચૈત્યવાસીઓની જેમ પરિગ્રહ વગેરેમાં આસક્ત બન્યો. તેઓએ એક સાથે નવ શિષ્યોને સૂરિપદ આપેલ. આ નવ આચાર્યોથી નવ ગચ્છ અસ્તિત્વમાં આવ્યા. શ્રી જયસિંહસૂરિ ૧ ૬૯ માં વઢવાણ નગરમાં કાળધર્મ પામ્યા હતા.
છે આ આર્ય કયાણાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org