________________
TR RI
જ કામ
જાણી શકાશન -
આડત્રીસ વર્ષની યુવાન વયમાં ગચ્છાધિપતિ એ નિમાયા, મહા ઉપકારી ! એ ગુરુવરના ઘર ઘર ગુણો ગવાયા, ઉદયપુરમાં યુગપ્રધાનનું બિરુદ મેળવનારા. એવા કચ્છના મહાશય ભારમલજીનો અસાધ્ય રોગ મટાડયો,
અહિંસાના આદર્શો સમજાવી ધર્મનો બોધ પમાડ્યો, પર્વ દિવસોમાં રાજ્યભરમાં જીવદયા પળાવનારા. એવા ગુજરાત, સૌરાષ્ટ્રને કચ્છ પ્રદેશમાં અપૂર્વ પ્રભાવના કીધી, ભવ્ય મંદિરો નિર્માણ કરી અનેક બિંબોની પ્રતિષ્ઠા કીધી, ભદ્રેશ્વરજી આદિ તીર્થધામના જીર્ણોદ્ધાર કરાવનારા. એવા પંચ્યાશી વર્ષની પાકટ વયે, ભૂજ ગામે પધાર્યા, ભાવથી સામૈયું કર્યું ભક્તોએ આંગણિયાં શણગાર્યા, જગડુશાહ જેવા સુશ્રાવકો હતા ગુરુભક્તિ કરનારા. એવા ત્યાં અચાનક બીમાર થયા ને કાળે ઝપટ લગાવી, જીવનદીપ બુઝાઈ ગયો ને સ્વર્ગની વાટ સિધાવી, અંધારુ થયું ને શોક છવાયો, ગયા જાતિના ધરનારા. એવા એમની સ્મૃતિમાં ભૂજના સંઘે વિશાળ સ્તૂપ બંધાવ્યા, ગુરુપાદુકાની પ્રતિષ્ઠા કરીને ભક્તિ મહોત્સવ ઉજવાયો, સ્થાને સ્થાને મૂર્તિ સ્થપાઈ, વરસી ગુરુભક્તિધારા. એવાવ ચતુર્થ જન્મ શતાબ્દી મહોત્સવ આજ રહ્યો ઉજવાઈ, એવા ઉપકારી ગુરુજીનો મહિમા રહ્યો છે ગવાઈ, યુગ યુગ સુધી યાદ રહેશે, બંસી' એ ગુરુજી પ્યારા. એવા
S
અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજીની ગહેલી
– મુનિશ્રી ધર્મસાગરજી (રાગ : સુણ જિનવર શેત્રુંજા ધણજી, દાસ તણું અરદાસ) દેશ મારવાડ દીપ જી રે, પાલી શહેર મોજાર; જન્મ લીધે ગુરુજીએ તિહાંજી રે, બ્રાહ્મણકુળ અવતાર.
સુગુરુ જી રે, ધન ધન તુમ અવતાર !
() એ આર્ય કરયાણlikસ્મૃતિગ્રંથ
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org