SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ O Jain Education International ગુરુગુણ ગીત – સાધ્વીશ્રી અરુણપ્રભાશ્રીજી (રાગ : આશાવરી) વંદન વારંવાર ગુરુવર, વંદન વારંવાર. વઢિયાર દેશમાં શાભતું રે, લાલાડા નામે શુભ ગામ, કાઠારી કુળમાં શાભતા રે, પિતા નાનિંગ અભિધાન. સંવત સાલ તેત્રીશના ૨ે, આષાઢ બીજ ગુરુવાર; નામિલદે માતાની રત્નકુક્ષીએ, અવતર્યા કોડનકુમાર. ધ મૂતિસૂરિની મધુરી વાણીએ, જાણ્યા અસ્થિર સંસાર; અક્ષયતૃતીયાને શુભ દિવસે, લીધા સયમપદસાર. પોંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, પાળે પંચાચાર; સંવત સાલ ઓગણપચાસે, આચાર્ય પદ સ્વીકાર. સંવત સોલ બહાંતરે રે, પદવી યુગપ્રધાન; અચલગચ્છના મોંઘેરા હીરા, શાસનના સુલતાન. ગુરુ પ ઉગ્રવિહારી, મહાન તપસ્વી, કલ્યાણસાગર સૂરિરાય; જગદુષ્કારનું બીડુ ઝડપ્યું, ને બૂઝવ્યા ભારમલ્લ રાય. છેાંતેર વર્ષનું સંયમ પાળી, કીધા જંગ ઉપકાર; સવત સત્તરસો ને અઢારે, પહોંચ્યા છે. સ્વર્ગ મઝાર. ચતુર્થાં જન્મશતાબ્દી પ્રસંગે, ગુણ ગાઈએ મળી સાથ; નરે‘શિશુ ‘અરુણ' નમે છે, ગુરુચરણે જોડી હાથ. ગુરુ ૬ ગુરુ ૮ For Private & Personal Use Only ગુરુ ૧ ગુરુ૦ ૨ ગુરુ ૩ ગુરુ૦ ૪ ગુરુ૦ ૭ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy