________________
નન તot
selesteemesfood swoopedite feete-indoo
r steelesed
to stop
| ૨૧]
ચરણમૅ૦
અલૌકિક દિવ્ય શક્તિ જિસકી, અપૂર્વ આત્મિક જ્ઞાન; પ્રકાશ કિરણે ફેલાકે જિસને, દૂર કિયા અજ્ઞાન. દેશવિદેશમેં જાકર ગુરુને, કિયા અજબ ઉપકાર; જિનમંદિર જીર્ણોદ્ધાર કરા કે, ભરાયા જિનબિંબ અપાર. અનેક ભવ્ય જીવો કે નારક, માન ન જિસ કો લગાર; ઐસે ગુરુ કે ચરણકમલમે, પુન્ય' નામે કોટિ બાર.
ચરણમંત્ર
ચરણમે.
અમર તપો સૂર કલ્યાણ
– સા વીશ્રી રત્નરેખાશ્રીજી (રાગ : પ્રભુ તારું ગીત મારે ગાવું છે) અમર તપ રે ગુરુ અમર તપો, “સૂરિ કલ્યાણ” કલ્યાણ કરો. અમર વઢિયાર દેશનો લાલ રે લાડીલો, નામિલદનો બાળ રે હોંશીલો;
નાનિંગ નંદનને વંદન કરો. અમર લેલાડા ગામની ભૂમિ રે પાવનીઆ, સોળ તેંત્રીશમાં ગુરુ રે જનમીઆ,
કોડન કુમાર શૂરવીર ખરો. અમર૦ ધર્મમૂર્તિસૂરિ જેના ગુરુવરીઆ, સેળ બેંતાલીસે સંયમ વરીઆ
‘કલ્યાણ ગુરુને નમન કરે. અમર સોળ વરસની બાલ રે ઉમરીઆ, બાળ ઉમરીએ ગુરુ સૂરિપદ ધરીઆ,
યુગપ્રધાન ગુરુ અમીનો ઝરો. કચ્છદેશમાં ભૂજ ૨ નગરીઆ, ભારમલ્લ રાયના રોગ દૂર કરીઆ
જૈન શાસનને યોગી પ્રવરો. અમર દેશ વિદેશ ગુરુ વિચરીઆ, શમ દમ ગુણથી ગુરુવર ભરીઓ;
જૈન શાસનમાં સૂરિ શેહરો. અમર બે હજાર તેંત્રીસ સાલરેવિમલીઆ, છરી પાળા સંધ ચાલ્યો સિદ્ધગિરિવરીઆ
ઉજવણી વર્ષનો રંગ અનેરો. અમર આચાર્ય ગુણસાગરસૂરિ રાજીઆ, ચતુર્થ શતાબ્દી કલ્યાણ ગુરુવરીઆ,
“હેમ-રત્ન’ પર મહેર કરે. અમર૦
શ્રી આર્ય ક યાણા ગૌતમસ્મૃતિગ્રંથ ગાઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org