SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ] - believes sess d beforests.............sed vessessessessessessedc.sebggbossesses »[ વિધિપક્ષ ગરછની ધુરા ધારી, જેન જૈનેતર દીધા તારી, નામ તણો મહિમા છે ભારી, લબ્ધિ સિદ્ધિ વિદ્યા અપારી, ગચ્છ રખવાલી મહાકાલીની, સમય સમય પર સહાય. સૂરી ૮ તુમ પટ્ટાનુપટ્ટ બિરાજે, ગુણસાગર સૂરીશ્વરજી રાજે, બાડમેર શહેર ચોમાસે સોહાવે, ચતુર્થ જન્મશતાબ્દી દીપાવે, તુજ ભક્તિનાં કાર્યો કરવા, સર્વ સમય સાવધાન. સૂરી ૯ દાદા કલ્યાણ કલ્યાણ કરજો, સંકટ સઘળાં દૂર જ હરજો. અમ જીવને સુમતિ દેજો, ભવોભવ તુમ ચરણોમાં લેજો, ‘પ્રિય' બાળમાં ગુણપુષ્પોની, આપે દિવ્ય સુવાસ. સૂરી. ૧૦ શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજીની સ્તુતિ – સાધીશ્રી પુણ્યોદયશ્રીજી દાદા કલ્યાણસૂરીશ્વરને, નમું હું ભાવથી આજે જેના ત૫જપના ડંકા, રૂડા દેવલોકમાં બાજે. ૧ જેની કીર્તિ અમર ગાજે, સૂર્યચંદ્ર સમા રાજે, યુગપ્રધાન સૂરીશ્વરનાં, દર્શન કરતાં દુરિત ભાંજે. ૨ મધુરસ ઝરતી વાણી, ઉગારતી મેહથી પ્રાણી, મહાસંયમી ગુરુ ધ્યાની, જીવાજીવ તત્ત્વના જ્ઞાની. ૩ વદન જેનું કમળ સરખું, મજા ચાહે સદા નિરખું, ભવસંચિત દુરિત હરતું નિર્મળ સમ્યક્ત્વને કરતું. ૪ પાવન દિવ્ય સદા શરણે, અહો શ્રી ગુરુ ચરણે, ભાવથી શિર ઝુકાવું, ઉરનાં આશિષ હું ચાહું. પ મિ શ્રી આર્ય કયાણગૌતમ સ્મૃતિગ્રંથ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy