SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ * * દાદા શ્રી કલ્યાણસાગરસૂરિની બિરદાવલી ( [ સાધ્વી શ્રી હેમલતાશ્રીજીએ શ્રી અનંતનાથ જૈન દેરાસર (ખારેક બજાર-મુંબઈ)ના જ્ઞાનભંડારની હસ્તપ્રતમાંથી આ કૃતિ લખીને પાઠવી છે. કવિએ આ પ્રાચીન કવિતની સાતમી કંડિકામાં શ્રી કલ્યાણસાગરસૂરિ નામ-સ્મરણને પ્રભાવ ખૂબ ભાવવાહી રીતે દર્શાવ્યું છે.] (રાગ : ધન્યાશ્રી) શારદ સાર દયા કરણી, વર કાવ્ય કલા ગુણ વિસ્તરણી; ગુરુ ગુણ ગાઉં મધુર સ્વરી, ગુરુ સૂરિકલ્યાણ કલ્યાણ કરી. બાલપણે વૈરાગ્ય ધરી, પરણી સંયમસુંદરી સખરી; જંબુ જિમ ગુરુ સુજસ વરી. ગુરુ૨ ગુરુ ગિરુઆ ગંભીર મહી, તપ તે તપઈ સૂર મહી; ચંદ્રકલા મુખ અમીય ઝરી. ગુરુ૦ ૩ વિદ્યાવંત મહંત મહી, સમતાધર ધરણી સરસ સહી; ગુરુ ગૌતમકી લબ્ધિ ધરઈ. ગુરુ૦ ૪ ગુણ છત્તીસઈ ધરણા ધરણી, મુનિ મુનિવર માંહી મુકુટમણિ; શુદ્ધાચાર વિચાર વરી. ગુરુ. ૫ જિમ હરિ દવ અહિ યુદ્ધ યથા, સંગ્રામ મહોદર વધ તથા; ભય સાગર નઈ ઉત્તર તરી. ગુરુ. ૬ વાટ ઘાટ ઉદ્યાન વિષઈ, ગુરુ નામ સદા જે હૃદય રખાઈ; વ્યાધિ વ્યથા દુ:ખ દુરિત હરઈ. ગુરુ ૭ મન્મથ મારિ જેર કિયા, અભિમાન તજી ગુરુ શરણ લિયો; જિએ પાયે ગુરુ પ્રીત ખરી. ગુરુ૦ ૮ જંગમ તીર્થ જિહાજ જિસ, કલિકાલ વિસઈ ગુરુરાજ તીસા, સેવ કિયા ભવ દો સુધરઈ. ગુરુ૦ ૯ ખેમકુશલ શ્રીસંઘ ભણી(તણી), જસ કીરતિવાધઈ છઈ રે ઘણી; પુન્ય કોસ ભવિ સુતર ભરઈ. ગુરુ૦ ૧૦ કમલા કોડિ પ્રકાર કરી, મુજ આંગણ આવી આજી ખરી; મનવાંછિત સબ કાજ સરઈ. ગુરુવ ૧૧ મી શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથો . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy