________________
તેરા :
વિ. સ. ૧૯૧૫ માં શેત્રી માતા હીરજી ડોસા અને શેઠ શ્રી પાર્શ્વીર રાયમલે શ્રી જીરાવલ્લા પાશ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવ્યું. જે તેની ભવ્યતાથી શ્રી સુથરીની પંચ તીર્થમાં સ્થાન પામ્યું છે. તે ઉપરાંત વિ. સ. ૧૮૭૮ના માગસર સુદ ૬ ને સોમવારના શ્રી શામળા પાર્શ્વનાથ જિનાલય શ્રી શ્રી નિતશેખર તથા ભક્તિશેખરે બંધાવ્યું અહીંની પ્રતિમા શ્રી સંપ્રતિ સજા દ્વારા પ્રતિષ્ઠિત થયેલી મનાય છે. આ મંદિરના નવ શિખરની કલા સુપ્રસિદ્ધ છે.
સાંધાણ:
અહીં શાંતિનાથ પ્રભુનું મૂળ જિનાલય છે. અને નવટૂંક રીતે ભવ્ય જિનાલયે પણ છે. માણ તેજશીએ તીલક ટૂંક, ગોશર વિરધોર તેજશી કરમણે સંભવનાથ જિનાલય, અને પરબત લાધા અને ગોવીંદજી લાધાએ વિરપ્રભુ જિનાલય, અને પદ્મપ્રભુ જિનાલય બંધાવ્યા. મહારાષ્ટ્ર (ખાનદેશ) મંડન પારેલા તીર્થ:
મહારાષ્ટ્રના અનેક શહેરો અને ગામમાં ધંધાર્થે આવી વસી શ્રી ક. વિ. ઓ. જૈન જ્ઞાતિ અને શ્રી ક. દ. એ જૈન જ્ઞાતિના બંધુઓએ પિતાની ધાર્મિક ભાવના દ્વારા આ પ્રદેશમાં જૈન ધર્મ કરછી સમાજ અને અચલગચ્છને ગૌરવ અપાવેલ છે. મહારાષ્ટ્રના ખાનદેશ વિ. વિભાગમાં શ્રી કે. દ. એ. જેન જ્ઞાતિના બંધુઓ વિશેષ સંખ્યામાં રહે છે. તેઓએ ધુલીયા, અમલનેર, પાંચોર, મલકાપુર, ખામગામ વિ. સ્થળાના જિનાલય-ઉપાશ્રયના નિર્માણમાં સુંદર સહયોગ આપ્યો છે. જ્યારે પારેલા, ચાલીસગામ, ચેપડા, આકેલા વિ. સ્થળે સ્વતંત્ર જિનાલય-ઉપાશ્રયે બંધાવી પોતાની વિશિષ્ટ ધર્મભાવનાને પરિચય આપેલ છે. આ ખાનદેશના પારોલા શહેરનું તીર્થાતુલ્ય જિનાલય શ્રી અચલગચ્છ અને શ્રી ક.દ. ઓ. જૈન જ્ઞાતિના કાતિગાથા માત જૈન ધર્મના ગૌરવને વધારી રહેલ છે. આ તીર્થને વિસ્તૃત ઇતિહાસ “ગુણભારતી માસિક” સં. ૨૦૩૮ ને “પૂ. અચલગચ્છાધિપતિશ્રીના મહારાષ્ટ્ર વિહાર વિશેષ.ક”માં પ્રકાશિત થયેલ છે. સંક્ષિપ્ત ઇતિહાસ આ મુજબ છે:
સં. ૧૯૧૬ માં શેઠશ્રી હરભમ નરશી નાથાએ શ્રી શાંતિનાથ પ્રભુનું ગૃહમંદિર બંધાવ્યું. સં. ૧૯૦૭માં પારોલા ક. ઇ. ઓ. જૈન સંઘે શિખરબંધ, દેરાસર, ઉપાશ્રય અને મહાજનવાડી વિ. બંધાવ્યાં. સં. ૨૦૧૭માં આ તીથને શતાબ્દિ મહોત્સવ ખૂબ જ ઠાથી ઉજવવામાં આવ્યું. હાલ પણ દર વરસે આઠે દિવસ પર્યુષણ પર્વની આરાધનાથે ખાનદેશ અને દેશાવથી અનેક જ્ઞાતિબંધુઓ અત્રે આવી ખૂબ જ સુંદર રીતે પર્વની આરાધના કરે છે. પારેલા અમલનેરથી ૧૩ માઈલ, ધ્રુલીયાથી ૨૩ માઇલ, અને જલગામથી ૩૬ માઈલ પર મુંબઈ નાગપુર રોડ પર આવેલ છે. શ્રી અનંતનાથ જૈન દેરાસર તથા તેના સાધારણ ફડે કસ્ટ (મુંબઈ) હસ્તકના જિનાલય કુમઠા :
મહેનર રાજ્યના ઉત્તર કેર છલામાં દરિયાકાંઠે આવેલ રમણીય સ્થળ છે. સો વર્ષ પહેલ ક. . આ જ્ઞાતિના સે એક ઘરો હતા. જેથી ઘર દેરાસર બંધાવવામાં આવેલ જેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સાથે અખંડ પથ્થરમાં કંડારેલ વિશિષ્ટ પરિકર સહિતની સ્પામ વર્ણ પાંચફટ ઊંચી અધપદ્માસનસ્તે ખૂબજ પ્રાચીન ભએ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન કરવામાં આવેલ. બાદ રેખર બંધ જિનાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org