SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1134
Loading...
Download File
Download File
Page Text
________________ પપ ૨ ગુજરાતમાં ૧, રાધનપુર : શામળા પાર્શ્વનાથ દેરાસર [બંબાશેરી] ૨ માંડલ, શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસર ૩ બોરસદ ૪ ચાણસ્માઃ ભટેવા પાર્શ્વનાથ તીર્થ ૫ લોલાડા શિંખેશ્વર તીર્થની નજીકમાં] અચલગચ્છેશ શ્રી કલ્યાણસામરસૂરિની જન્મ ભૂમિઃ ગુિરૂમંદિર હવે નિમિત થનાર છે. ૬ સાવરકુંડલા 9 સુરતઃ સંભવનાથ દેરાસર ગોપીપુરાઃ વકીલને ખાં. ૩ સૌરાષ્ટ્રમાં જામનગરમાં ૧ વિદ્ધમાન પસિંહ શાહ કારિત શ્રી શાંતિનાથ જિનાલય ૨ રાયશી શાહ કારિત સંભવનાથ ચૌમુખ જિનાલય, ૩ ચોરીવાલું નેમનાથ પ્રભુજીનું જિનાલય ૪ નેમનાથપ્રભુ જિનાલય કાળ બાવા ચકલા ૫ તેજસી શાહ કારિત જિનાલય. શત્રુંજય મહાતીર્થ (પાલીતાણા) ઉપર સ્થિત જિનાલયે ૧ વધમાન શાહ કારિત જિનાલય, ૨ પાસિંહ શાહ કારિત જિનાલય, ૩ શેઠ કેશવજી નાયકની ટૂંક, ૪ શેઠ નરશી નાથાની ટૂંક, ૫ શેઠ નરશી કેશવજીની ટૂંક, ૬ અદ્ભુત દાદાજીની ટૂંક, ૭ ગેવિંદજી જેવત ખોના કારિત જિનાલય તથા અચલગચ્છીય અન્ય જિનાલયો પણ છે. ૪ રાજસ્થાન ૧ બાડમેરઃ ૧ પહાડ ઉપર, ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર, ૨ નીચે ઃ શ્રી મહાવીર સ્વામી જિનાલય, ૩ ભીનમાલઃ શાંતિનાથ જિનાલય, ૪ સિરોહીઃ પહાડની ગોદમાં શ્રી આદીશ્વર જિનાલય, ૫ ઉદયપુર: (મતી ચૌહટ્ટામાં) ૫ મહારાક તથા મુંબઇ ૧ આકેલા સર વિશનજી ત્રિકમજીએ બંધાવેલ આદિનાથ જિનાલય, ૨ પારેલા શાંતિનાથ જિનાલય, ૩ ચાંદવડ : શેઠ મેઘજી સેજપાલે બંધાવેલ બોર્ડિગમાં સ્થિત શ્રી મેઘપાર્શ્વનાથ દેરાસર, જ ચાલીસગામ, ૫ જુના જાલના (મૂળ અચલગચ્છીય દેરાસર) મુંબઈમાં : ૬ અનંતનાથ દેરાસર (ખારેક બઝાર), છ આદીશ્વર દેરાસર ભિાત બઝાર, ૮ લાલવાડી : સુવિધિનાથ જિનાલય ૯ માટુંગા : શેઠ રવજી સેજપાલ કારિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય, ૧૦ ઘાટકોપર: જીરાવલિ પાર્શ્વનાથ દેરાસર, ૧૧ આદિનાથ જિનાલય અનંતસિદ્ધિ ભાંડુપ, ૧૨ શ્રી કલીકુંડ પાર્શ્વનાથ તિથ] જિનાલય શાંતાક્રઝ ઇિસ્ટ), ૧૩ નાલાપરા આદિનાથ જિનાલય, ૧૪ નાવલા સહસ્ત્રફણાં બાગમાં હિવે નિમિત થશે.] ૧૫ અમરાવતી, ૬ પ્રકીર્ણ ૧ ગદગ, ૨ કુમઠા, ૩ કાચિન, ૪ સાંગલી, ૫ ખંડવા, ૬ ખીડકીયા, ૭ કુરદુવાડી, ૮ હુબલી, ૯ સુજાલપુર, ૧૦ છીંદવાડા, ૧૧ ચેપડા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy