________________
૫૪
હાલમાં કરણી અિચલગરછીય સમાજ ભારતભરમાં અને વિદેશોમાં ધંધાથે પસરી ગયેલ છે. ૧૦-૧૫-૨૫-૪૦ ૫૦-૧૦૦ અને ૨૦૦ જેટલા ધની સંખ્યામાં અનેક સ્થળે વસે છે. રાજકેટ, અમદાવાદ, સુરત, ઉધના, વડોદરા, નવસારી, વલસાડ, દહાણુ નાશક, માલેગામ, ધુલીયા, અમરનેર, પારેલા ચાલીસગામ, પાંચેરા, જલગામ, ફૈજપુર, મલકાપુર, ખામગામ, ડેડાઈચા, શેગાંવ, અકેલા, અમરાવતી, ડીગ્રસ, નાગપુર, જાલના, ઔરંગાબાદ, અહમદનગર, પુના, પનવેલ, સાંગલી, નાંદેડ, ઈદોર, ઉજજૈન, બુરહાનપુર, રાયપુર, મદ્રાસ, હૈદ્રાબાદ કલકત્તા, કાચિન, તીરૂપુર, બારસી, કુમદા, હુબલી, ગદગ, બાગલકેટ, કુરદુવાડી, કારંજા, રાયચુર, ખીડકી, ખંડવા, અલપ, કરાર, કલીકટ, બડગરા, થાણ, કલ્યાણ, ડોંબીવલી, શહાડ, મેહના, અંબરનાથ, ભીવંડી, વસઈ, ભાઈડર, નાલાસોપારા, વીરાર આદિ અનેક સ્થળે તથા મુંબઈમાં લગભગ દરેક પરામાં સારી સંખ્યામાં વસવાટ કરે છે.
રાજસ્થાનમાં ભીનમાલ, મરસીમ, બાડમેર વિશાલા, ઉદયપુર, વિગેરે સ્થળામાં પણ અચલગચ્છના અનુયાયીઓમાં સુંદર ધમ જાગૃતિ આવી છે.
કચ્છી અને હાલારી દશા ઓશવાળ જૈન સમાજના ભાઈ ખેને જ્ઞાતિના બંધારણની રૂએ પણ અચલગચ્છના અનુયાયી હોય છે. આ સમાજનું વ્યવસ્થિત વરતીપત્રક પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. કછી વિશા ઓશવાલ, હાલારી વિશા ઓશવાલ, કરછી ગુજર અને મારવાડી સમાજના અચલગચ્છીય અનુયાયીઓની વ્યવસ્થિત સેંધણી તૈયાર કરવી ઘટે.
અચલગચ્છ ભલે સમગ્ર જૈન સમાજ નથી પણ જૈન સમાજના ઉત્કર્ષમાં અચલગચ્છીય જેનોને અપૂર્વ ફાળો છે. જેને ઈતિહાસ અને વર્તમાન કાળ પણ સાક્ષી છે. જેનશાસન રૂપી વૃક્ષની એક શાખા રૂપે અચલગરછ અવશ્ય મેવ છે. સં. ૨૦૩૦ મહા વદ ૩ લાલવાડી, મુંબઈ–૧૨.
લિ. “ગુણશિશુ
પરિશિષ્ટ-૧૧
અચલગચછના સ્થળેની નોંધ અચલગચ્છના મહાતીર્થો અને તીર્થ તુલ્ય જિનાલય ૧ કચ્છમાં
૧, શ્રી વસઈ (ભદ્રેશ્વર મહાતીર્થ, તા. મુન્દ્રા (કચ્છ) ૨, શ્રી શત્રુ જ્યાવતાર આદીશ્વર બહુ તિર જિનાલય મહાતીર્થ (નિમણુધિન)
“ગુણનગર પોસ્ટ : તલવાણ તા. માંડવી (કચ્છ). ૩, શ્રી ધુતકલૅલ પાર્શ્વનાથ મહાતીર્થ પિટઃ સુથરી તા. અબડાસા [કચ્છ કોઠારા ૫, સાંધાણ ૬, જખૌ ૭, નલીઆ ૮, તેરા ૯, ડુમરા ૧૦ લાયજા ૧૧, ગોધરા ૧૨, મેરાઉ શ્રાવિકા વિદ્યાપીઠ ૧૩, નાગલપુર (તા. માંડવી] છાત્ર વિદ્યાપીઠ ૧૪, બીદડા ૧૫, ભુજપુર ૧૬, ભુજ: શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર વાણીઆવાડ મોટો ડેલે ૧૭, માંડવી શ્રી શાંતિનાથ દેરાસર: આંબા ઝાર ૧૮, મુંદ્રા: શીતલનાથ દેરાસર બજારમાં ૧૯, અંજાર: સુપાર્શ્વનાથ દેરાસર: ગંગાબઝાર ૨૦, શેરડી ૨૧, ગઢશીશા ૨૨, દેવપુર ૨૩, કેટડ ૨૪, જૈન આશ્રમ તીથ નિાગલપુર ૨૫, મેટા આસંબીઆ ૨૬, નાના આસંબી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org