________________
આ સંસ્થામાં પ, ધોરણ પાસ થયેલ કાઈપણ જૈન જ્ઞાતિની બાલિકા પ્રવેશ પામી થોડા જ સમયમાં વપરનું કલ્યાણ સાધી શકે છે.
આ સંસ્થામાં ચાલતા અભ્યાસ કી આ. ર. જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ (નાંગલપુર) જેવો છે. જણાવતા આનંદ થાય છે કે આ કન્યા વિદ્યાપીઠમાં ૨ બાળાઓ ૧, લક્ષ્મીબેન ધનજી ગડા ચીઆસર ૨, દમયંતી પિપટલાલ હેણીયા-મેર ઉ એ શાસ્ત્રીને અભ્યાસ સંપૂર્ણ પૂર્ણ કરેલ છે, અને તેઓને છાત્રોની જેમ પ્રોત્સાહનાથે શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંધ તરફથી માસિક રૂ. ૨૫ પણ આપવામાં આવતા હતા.
સમાજમાં સંસ્કૃત પંડિત થયેલી બહેને બહુ ઓછી હોય છે તેથી સંસ્કૃતના અભ્યાસ માટે શિક્ષિકા મળે નહીં એ કારણે સંસ્થાની શરૂઆતમાં સંસ્કૃત તથા ધાર્મિક અભ્યાસ ૫. પૂ. આચાર્ય વિશ્રીજીની આજ્ઞાથી એમના આઝાવતીની પૂ. સા. શ્રી ક૯૫લત્તા શ્રીજી મ. સા. ના શિષ્યો પૂ. સા. શ્રી ધમકીતિશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી ગુણોદયશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સા. શ્રી ક૯૫ગુણાશ્રીજી મ. સા. તથા પૂ સા. ચારૂલત્તાશ્રીજી મ. સા. ના રિળ્યા પૂ. સા. શ્રી અમીપૂર્ણાશ્રીજી મ. સા. આદિ સાવીજીએ સારી રીતે કરાવતા, તથા પૂ. સા. દેવગુણ શ્રીજી પૂ. સા. શ્રી વીરગુણાશ્રીજી પણ સારી રીતે અભ્યાસ કરાવતા. હમણું તાજેતરમાં પૂ. સા. શ્રી જયધર્માશ્રીજી મ. સા. ૫ણું ખંતથી અભ્યાસ કરાવે છે. આ શ્રાવિક વિદ્યાપીઠે પણ બરાબર રીતે જૈન સમાજમાં, કચ્છી સમાજમાં સારી એવી નામના પ્રાપ્ત કરી પ્રગતિ કરી રહેલ છે. શાસન દેવને નમ્ર પ્રાથના કે “શ્રી આયંરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ તથા શ્રી કલ્યાણ ગૌતમનીતિ શ્રાવિકા વિદ્યાપીઠ” બંને સંસ્થાઓને એવી આશિષ આપે કે જેન સમાજમાં સારી એવી નામના પ્રાપ્ત કરે.
અંતે બને વિદ્યાપીઠના સંસ્થાપક, અચલગચ્છાધિપતિ ગચ્છદિવાકર, પ્રખર વ્યાખ્યાતા, કવિવર્ય તીર્થ પ્રભાવક, પૂ. પાદ આ. ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજને અમ સૌના કાટિ કોટિ વંદન.
–૨૦૩૮ આસે સુદ ૧ નાગલપુર (કચ્છ) જય શ્રી વીતરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org