________________
૩૫
ગણિત અભ્યાસ અત્રે S. S. C. સુધીના નવા અભ્યાસક્રમ મુજબ નવા નાણું તોલ માપ મુજબ ગણિત શીખડાવવામાં આવે છે. જેમાં અંક ગણિત, બીજ ગણિત, ભૂમિતિને પણ સમાવેશ થઈ શકે છે. નામું પણ શીખાડવા સારી યોજના છે. ઉપરાંત ગુજરાતી, ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, સંગીતને અભ્યાસ પણ કરાવાય છે. આ સંસ્થામાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને અભ્યાસ - આપણુ અચલગચ્છ જૈન સંધમાં પૂ. મુનિભગવંતોની સંખ્યા બહુ જ અલ્પ હતી. આ પૂ. મનિ ભગવતમાં પણ પ્રવેક વિદ્યાર્થી અવસ્થામાં આ સંસ્થામાં રહી અભ્યાસ કરનારા મુમુક્ષુ છાત્ર પણ જોડાયા છે. એ વિશેષ ગૌરવ અને આનંદની બીના ગણાય. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. પૂ. મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ. સા., પૂ. મુનિશ્રી હરિભદ્રસાગરજી મ. સા., પૂ. મુનિશ્રી સર્વોદયસાગરજી મ. સા. આ પૂ આ સંસ્થાના આદ્ય વિદ્યાથીઓ પૈકીના છાત્રો હતા. સાહિત્યરત્ન, વિઠઠય પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. તે આ સંસ્થાના અજોડ સિતારાજ મણાય. વિદ્યાપીઠના પાંચ વરસના વિદ્યાથીજીવનમાંજ તેઓશ્રીની પ્રારંભાયેલ સાહિત્ય સંપાદન સંશોધન અને લેખન યાત્રામાં “પરભવનું ભાતું” પુસ્તકથી લઈ આ સ્મૃતિગ્રંથ સુધીમાં લગભગ ૪૦ પુસ્તકે જેટલી સંખ્યા થવા જાય છે. પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિજ્ઞાનસત્રનો પ્રારંભ, ગુણભારતી માસિક પ્રારંભ યુવા જાગૃતિ, વિ. અનેકવિધ સુંદર પ્રવૃત્તિઓના તેઓશ્રી પ્રેરક અને માર્ગદર્શક બન્યા છે. આ પૂ. મુનિશ્રીએ વિદ્યાપીઠના જીવનમાં સંસ્કૃત સાહિત્ય રત્ન, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (પ્રથમ વર્ષ) વિ. પરીક્ષાઓ તથા ખૂબ જ સુંદર ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું તેમજ તેઓની સુંદર પ્રેરણાથી સરથાને તેમજ જ્ઞાનસત્રને સારી રકમે પ્રાપ્ત થએલ છે. ઉપરોકત અન્ય મુનિરાજેએ પણ સાહિત્યરત્ન વિ. સુધી સંસ્કૃત શિક્ષણ તથા ધાર્મિક શિક્ષણ મેળવેલ છે. આ સૌ મુનિરાજે જૈન શાસન અને અચલગચ્છના ભાવિ માટે આશરૂ૫ છે.
આ સંસ્થાના સંસ્કૃત પરિક્ષા કેન્દ્રમાં ઉચ્ચ પરીક્ષા આપનારા પૂ મુનિશ્રી કવીન્દ્રસાગરજી મ. સા., પૂ. મુનિશ્રી વીરભદ્રસાગરજી મ. સા. આદિ તથા પૂ. સાધ્વીજીઓમાં પૂ. અચલગચ્છાધિપતિશ્રીના આજ્ઞા
સા. શ્રી પ્રિયંવદાશ્રીજી મ. સા., ૫. સા. શ્રી અભયગુણાશ્રીજી મ. સા., પૂ સા. શ્રી અનંતગુણશ્રીજી મ. સા. સાહિત્યરત અને શાસ્ત્રીના બે વરસની પરીક્ષાઓ, પૂ. સા. શ્રી પુણ્યોદયશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી પુર્ણાનંદશ્રીજી મ. સા. એ પૂર્વ મધ્યમા, ઉત્તર મધ્યમાં, અને રત્ન સુધીની પરીક્ષાએ આપેલ છે. ઉપરાંત પૂ. સા. શ્રી રત્વરેખાશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી વનલતાશ્રીજી મ સા., પૂ. સા. શ્રી ભુવનશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી હંસાવલિશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી ધમકીતિશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી વિપુલગુરુપ્રીજી મ. સા., પૂ, સા. શ્રી હર્ષગુણશ્રીજી મ. સા, પૂ. સા. શ્રી જયગુણાશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી યશઃ પ્રભાશ્રીજી મ. સા. આદિ ઉપરાંત બીદડી, કેડાય, દેવપુર, ગેધરો, ડુમરા, આસંબીયા વિગેરે ઘણા ગામોની જૈન બહેનેએ પ્રથમા, મધ્યમ, શાસ્ત્રી, રત્ન વિગેરેની પરિક્ષાઓ આપી સંસ્થાના વિકાસમાં વધારે કર્યો છે. સંસ્થાના આદ્ય વિદ્યાથીઓ.
ઉપરાંત અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંતશ્રી તથા પૂ. સાધુમહારાજ સાહેબોએ તથા ૫. સાધ્વીજી મહારાજ સાહેબએ આ આય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ (સંસ્થાને) ચિર સ્થાયી કરવા સંસ્થાનો પ્રચાર વેગવંતે બનાવી ખૂબ ખૂબ ફંડ વધારી આ સંસ્થાને કરછની અન્ય સંસ્થાઓમાં મોખરે કરેલ છે. ઉપરાંત આ સંસ્થામાં કેડાયના કલ્યાણજી ઉમરશી કાનજી મારૂ, ગઢશીશાના ભવાનજી પદમશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org